Site icon News Continuous Bureau | Mumbai

Sonakshi Sinha: શું કોરોનાની ચપેટમાં આવી સોનાક્ષી સિન્હા? પતિ ઝહીર ઇકબાલે વિડીયો શેર કરી બતાવી અભિનેત્રી ની હાલત

Sonakshi Sinha: ઝહીર ઇકબાલે સોશિયલ મીડિયા પર સોનાક્ષીનો ક્યૂટ વીડિયો શેર કર્યો છે જેને જોઈને, ફેન્સ તેની તંદુરસ્તી ની પ્રાથર્ના કરી રહ્યા છે.

Sonakshi Sinha Tests Negative for COVID-19 Zaheer Iqbal Shares Cute Recovery Moments

Sonakshi Sinha Tests Negative for COVID-19 Zaheer Iqbal Shares Cute Recovery Moments

News Continuous Bureau | Mumbai

Sonakshi Sinha: બોલીવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા અને તેના પતિ ઝહીર ઇકબાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તાજેતરમાં ઝહિરે એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં સોનાક્ષી વાઇરલ ઇન્ફેક્શન ના કારણે સ્ટીમ લેતી જોવા મળી. તેને શંકા હતી કે તેને કોવિડ (COVID-19) થયો છે, પરંતુ ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો અને તેને રાહત મળી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Deepika Padukone: સ્પિરિટ બાદ શું હવે પ્રભાસ ની આ ફિલ્મ માંથી પણ બહાર થઇ દીપિકા પાદુકોણ? મેકર્સ સાથે કામના કલાકો ને લઈને તણાવ!

ઝહીર નો પ્રેમભર્યો અંદાજ

ઝહીર ઇકબાલે એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં તે સોનાક્ષીને ‘ઘુંઘટે મેં ચાંદા હૈ’ ગીત ગાઈને મજાકમાં મનોરંજન કરતો જોવા મળે છે. સોનાક્ષી ઘુંઘટમાં છુપાઈ જાય છે અને ઝહીર તેને ગળે લગાવે છે. આ મોમેન્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.વિડિયો પર હ્યુમા કુરૈશી સહિત અનેક સેલિબ્રિટીઝે હસતા ઇમોજી સાથે પ્રતિસાદ આપ્યો છે. ઘણા ફેન્સે સોનાક્ષી માટે તંદુરસ્તીની પ્રાર્થના કરી છે.


સોનાક્ષી સિન્હા ટૂંક સમયમાં એક વેબ સિરીઝમાં વકીલની ભૂમિકામાં જોવા મળશે, જેનું નિર્દેશન અશ્વિની અય્યર તિવારીએ કર્યું છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Lawrence Bishnoi Threatens Salman Khan લોરેન્સ બિશ્નોઈના ભાઈએ સલમાન ખાન પર સાધ્યું નિશાન ‘આટલો અહંકાર શેનો?’ કહીને ફરી આપી ધમકી
Hanuman Ansh Saturday Collection શનિવારે સર્જાયો ચમત્કાર! ‘હનુમાન અંશ’ એ ૧૮ દિવસમાં જેટલી કમાણી નહોતી થઈ તેટલી એક જ દિવસમાં કરી નાખી
Dil Chahta Hai 25 Years ૨૫ વર્ષ પછી ફરી એકસાથે દેખાયા સ્ટાર્સ! આમિર ખાન અને સૈફ અલી ખાને ખાસ અંદાજમાં ઉજવી ‘દિલ ચાહતા હૈ’ની સિલ્વર જ્યુબિલી
Race 4 Aamir Khan શું બ્લોકબસ્ટર એક્શન ફ્રેન્ચાઇઝીમાં આમિર ખાનની થશે એન્ટ્રી? જાણો કાસ્ટિંગ અંગેનું મોટું અપડેટ
Exit mobile version