Site icon News Continuous Bureau | Mumbai

Border 2: બોર્ડર 2 માં થઇ હાઉસફુલ 5 ની આ અભિનેત્રી ની એન્ટ્રી, દિલજીત દોસાંઝ સાથે જામશે જોડી

Border 2: સની દેઓલ, વરુણ ધવન,અહાન શેટ્ટી અને દિલજિત દોસાંઝ સાથે બોર્ડર 2 માં હવે સોનમ બાજવા પણ જોડાશે, આ ફિલ્મ 2026ના ગણતંત્ર દિવસ ની આસપાસ રિલીઝ થશે

Sonam Bajwa Joins Border 2 Cast Paired Opposite Diljit Dosanjh in War Drama

Sonam Bajwa Joins Border 2 Cast Paired Opposite Diljit Dosanjh in War Drama

News Continuous Bureau | Mumbai 

 Border 2: બોલીવૂડની મોસ્ટ અવેટેડ વોર ડ્રામા ફિલ્મ “બોર્ડર 2” માં હવે હાઉસફુલ 5  ની અભિનેત્રી સોનમ બાજવા ની એન્ટ્રી થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ, સોનમ ફિલ્મમાં એક મહત્વપૂર્ણ પાત્ર ભજવશે અને તેને દિલજીત દોસાંઝ સાથે જોડવામાં આવી છે. ફિલ્મ 2026ના 23 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ ની આસપાસ રિલીઝ થવાની છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Sunjay kapur Death: શું કરિશ્મા કપૂર ના પૂર્વ પતિ સંજય કપૂર ને થઇ ગયો હતો તેના મૃત્યુ નો આભાસ? ઉદ્યોગપતિ ની પોસ્ટ જોઈ લોકો એ લગાવ્યું અનુમાન

સોનમ બાજવા ભજવશે પંજાબી છોકરીનું પાત્ર

રિપોર્ટ મુજબ સોનમ બાજવા ફિલ્મમાં એક દૃઢનિશ્ચયી પંજાબી છોકરીનું પાત્ર ભજવશે. તેનું પાત્ર ભાવનાત્મક રીતે ખૂબ જ મજબૂત હશે અને દિલજીત સાથેની તેની કેમિસ્ટ્રી ફિલ્મના યુદ્ધ દ્રશ્યો અને ભારત-પાકિસ્તાન સંઘર્ષના પળોમાં મુખ્ય આકર્ષણ રહેશે.ફિલ્મના નિર્માતાઓએ જણાવ્યું છે કે બોર્ડર 2 નું  લગભગ 60% શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે અને બાકી ભાગ નું શૂટિંગ ઓગસ્ટ સુધીમાં પૂરું થઈ જશે. સોનમ બાજવા જૂનના અંત સુધીમાં શૂટિંગ શરૂ કરશે. વરુણ ધવન, અહાન શેટ્ટી અને સની દેઓલ પણ મુખ્ય ભૂમિકામાં છે.


1997ની બ્લોકબસ્ટર ફિલ્મ “બોર્ડર”  ના સીક્વલ તરીકે આવી રહેલી “બોર્ડર 2″ને ભારતીય સિનેમાની સૌથી મોટી યુદ્ધ ફિલ્મ તરીકે રજૂ કરવામાં આવી રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rajinikanth Jailer 2 Storms US Box Office ટિકિટ બારીઓ પર ભારે ધસારો ‘જેલર 2’ ના તોફાન સામે હોલિવૂડ પણ સ્તબ્ધ! યુએસ માર્કેટમાં શો હાઉસફુલ
Janhvi Kapoor Deepfake AI Video ઘૃણાસ્પદ, શરમજનક અને અત્યંત હલકી હરકત’ જ્હાનવી કપૂરના ડીપફેક AI વીડિયો પર ભડક્યા જુનિયર NTR, લીગલ એક્શનની આપી ચેતવણી
Allu Arjun Starrer Raaka Female Rumours અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ ‘રાકા’માં નેગેટિવ રોલમાં દેખાશે આ અભિનેત્રી? કાસ્ટિંગને લઈને મોટો ખુલાસો
Salman Khan Film Maatrubhumi સેન્સર અને સરકારી અડચણો દૂર, સલમાન ખાન અભિનીત ‘માતૃભૂમિ’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે
Exit mobile version