Site icon News Continuous Bureau | Mumbai

Sonam Kapoor: બીજી વાર માતા બનશે સોનમ કપૂર,સ્ટાઇલિશ અંદાજમાં કરી પ્રેગ્નન્સી ની જાહેરાત

Sonam Kapoor: અનિલ કપૂરના ઘરે ફરી ખુશીના પળો, સોનમે સોશિયલ મીડિયા પર બેબી બમ્પ સાથે તસવીરો શેર કરી

Sonam Kapoor Announces Second Pregnancy in Style, Flaunts Baby Bump

Sonam Kapoor Announces Second Pregnancy in Style, Flaunts Baby Bump

News Continuous Bureau | Mumbai

Sonam Kapoor: બોલીવુડની ફેશન આઇકન સોનમ કપૂર એ પોતાની બીજી પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે.અનિલ કપૂરની દીકરી સોનમે ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી જેમાં તે હોટ-પિંક વૂલના એલિગન્ટ સૂટમાં દેખાઈ રહી છે. આ લુક પ્રિન્સેસ ડાયના ના સિગ્નેચર સ્ટાઇલથી પ્રેરિત હતો. પોસ્ટમાં સોનમે માત્ર એક શબ્દ લખ્યો – “Mother”. તેમની ડ્યુ ડેટ સ્પ્રિંગ 2026 હોવાનું પણ કન્ફર્મ થયું છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : 120 Bahadur: ફરહાન અખ્તરની ફિલ્મ ‘120 બહાદુર’ મુશ્કેલીમાં, સેન્સર સર્ટિફિકેટ સામે દાખલ અરજી પર આ તારીખે થશે સુનાવણી

સોનમનો સ્ટાઇલિશ પ્રેગ્નન્સી લુક

તસવીરોમાં સોનમ ઓવરસાઇઝ્ડ પેડેડ શોલ્ડર અને સોફ્ટ કર્વ્ડ લાઇનવાળા સૂટમાં દેખાઈ રહી છે. ફેન્સ તેમના આ લુકને જોઈને દીવાના થઈ ગયા છે. પોસ્ટ વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓનો વરસાદ શરૂ થયો છે. આનંદ આહુજા એ પોસ્ટ પર મજેદાર કોમેન્ટ કરી – “Baby Maa… Double Trouble!” ફેન્સ અને સેલિબ્રિટીઝ પણ કપલને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. અનિલ કપૂરના ઘરે ફરી ખુશી ની પળો આવી છે.


સોનમ હાલમાં ફિલ્મોથી દૂર છે અને ફેમિલી લાઇફ પર ધ્યાન આપી રહી છે. તેણે ‘નીરજા’, ‘રાંઝણા’, ‘વીરે દી વેડિંગ’ જેવી ફિલ્મોમાં અભિનયથી દિલ જીત્યું છે. છેલ્લે તે 2023માં ‘બ્લાઇન્ડ’ ફિલ્મમાં જોવા મળી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Madhu Kambikar Passes Away પીઢ અભિનેત્રી અને લાવણી સમ્રાજ્ઞી મધુ કાંબીકરનું નિધન મરાઠી સહિત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં આપ્યું હતું અવિસ્મરણીય યોગદાન
Ramayana Global Release 40 Languages ૪૦ ભાષાઓમાં રિલીઝ થશે ‘રામાયણ’ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા મેગા બજેટ ફિલ્મ સજ્જ
Virat Anushka Mumbai Luxury Flats વિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે ખરીદ્યા ૩ આલીશાન ફ્લેટ્સ કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે
Saif Ali Khan Instagram Debut સૈફ અલી ખાનનું ઓફિશિયલી ઇન્સ્ટાગ્રામ ડેબ્યૂ વર્ષોના ઇંતજાર બાદ શેર કરી પ્રથમ પોસ્ટ, બતાવી ‘પટૌડી લાઇબ્રેરી’ની ઝલક
Exit mobile version