Site icon News Continuous Bureau | Mumbai

 ટીવી જગતની જાણીતી અભિનેત્રી સોનારિકા રિયલ લાઈફમાં છે આટલી બોલ્ડ, આ તસવીરો ઉડાવી દેશે આપનાં હોશ..

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૩૦ એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

ટીવીની જાણીતી અને સુંદર અભિનેત્રીઓમાંની એક સોનારિકા ભદૌરિયા ટીવી પર જેટલી સુંદર દેખાય છે તેના કરતા પણ વધારે સુંદર તે રિયલ લાઈફમાં છે. અભિનેત્રી  સોનારિકા ભદોરિયા તેના બોલ્ડ ફોટોસ ને લઈને ઘણીવાર ચર્ચામાં રહે છે. હવે ફરી એકવાર સોનારિકા ભદોરિયા આ જ કારણોસર ચર્ચામાં આવી છે 

સોનારિકા ભદોરિયા સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે. અને તે અવારનવાર તેની સુંદર તસવીરો પોસ્ટ કરતી રહે છે. સોનારિકાએ સોશિયલ મીડિયા પર પોતાના ખૂબ જ સુંદર તસવીરો શેર કરી હતી. તેમાં તેણે રેડ ઓફ શોલ્ડર ટોપ અને રિપ્ડ જીન્સ પહેર્યું હતું.

 આ તસવીરમાં  તે ખૂબ જ આકર્ષક અને સુંદર લાગી રહી છે. ફોટોમાં સોનારિકાએ કેપ્શનમાં લખ્યું હતું કે Are you lost baby boy?    

સોનારિકા ભદોરિયા સ્મોલ સ્ક્રિનનાં સૌથી રોમાંચક શો 'દેવો કે દેવ મહાદેવ'માં પાર્વતીનાં પાત્રથી ઓળખ મળી હતી અને ત્યાર બાદ તે સ્ટાર બની ગઇ. આ પહેલાં સોનારિકા 'પૃથ્વી વલ્લભ- ઇતિહાસ ભી, રહસ્ય ભી' અને 'ઇશ્ક મે મરજાવાં' જેવાં શોમાં પણ કામ કરી ચૂકી છે.

Ramayana Movie Controversy ‘રામાયણ સાથે છેડછાડ થઈ તો ઉગ્ર વિરોધ થશે’ રામલીલા મહાસંઘે રિલીઝ પહેલાં મેકર્સ સમક્ષ મૂકી આ માંગ
Mirzapur The Movie Box Office ‘મિર્ઝાપુર ધ મૂવી’ બની બોલિવૂડની ૫મી સૌથી મોટી Aરેટેડ વીકેન્ડ ઓપનર; તોડ્યા ૫ મોટી ફિલ્મોના રેકોર્ડ્સ
Baba Khatu Shyam Movie Announcement ‘હનુમાન અંશ’ની સફળતા બાદ હવે બાબા ખાટુ શ્યામ પર બનશે ભવ્ય ફિલ્મ શું ૨૦૨૭માં તૂટશે બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ?
Nora Fatehi Defamation Case નોરા ફતેહીની મુશ્કેલી વધી! ચાર્ટર્ડ પ્લેન સામે કરેલી ટિપ્પણી પર ગાંધીનગર અદાલતમાં ₹3 કરોડનો બદનક્ષીનો કેસ
Exit mobile version