Site icon News Continuous Bureau | Mumbai

Sonnalli seygall: દેવોલિના બાદ હવે પ્યાર કા પંચનામા ફેમ અભિનેત્રી સોનાલી સહગલ એ ખાસ અંદાજમાં કરી પ્રેગ્નન્સી ની જાહેરાત

Sonnalli seygall: સોનાલી સહગલ એ તેના ઇન્સ્ટાગ્રામ પર તેની પ્રેગ્નન્સી ની જાહેરાત કરી છે. સોનાલી પ્યાર કા પંચનામા માં રિયા ના પાત્ર માં જોવા મળી હતી.

sonnalli seygall announces first pregnancy with husband ashish l sajnani

sonnalli seygall announces first pregnancy with husband ashish l sajnani

News Continuous Bureau | Mumbai

Sonnalli seygall: તાજેતર માં ટીવી અભિનેત્રી દેવોલીના એ તેની પ્રેગ્નન્સી ની જાહેરાત કરી હતી. હવે આ કડી માં વધુ એક અભિનેત્રી નું નામ જોડાઈ ચૂક્યું છે અને તે અભિનેત્રી છે સોનાલી સહગલ, જી હા સોનાલી સહગલ એ તેના ઇન્સ્ટાગ્રામ પર તેની પ્રેગ્નન્સી ની જાહેરાત કરી છે. સોનાલી પ્યાર કા પંચનામા માં રિયા ના પાત્ર માં જોવા મળી હતી. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો:  Devoleena bhattacharjee: માતા બનવાની છે ટીવી ની ગોપી વહુ, દેવોલીના એ તસવીરો શેર કરી કહી આવી વાત

સોનાલી એ ખાસ અંદાજમાં કરી તેની પ્રેગ્નન્સી ની જાહેરાત 

સોનાલી એ તેના ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક ખાસ તસવીરો શેર કરીને તેની પ્રેગ્નન્સી ની જાહેરાત કરી છે. આ તસવીરો સાથે સોનલી એ તેના કેપ્શનમાં લખ્યું છે કે, “બિયરની બોટલો થી બાળકની બોટલો સુધી… આશિષનું જીવન બદલાવવાનું છે! જ્યાં સુધી મારી વાત છે ત્યાં સુધી કેટલીક વસ્તુઓ સમાન રહે છે. એક માટે ખાતી હતી…હવે બે માટે ખાઉં છું! દરમિયાન શમશેર એક સારા મોટા ભાઈ કેવી રીતે બનવું તેની નોંધ લઈ રહ્યો છે. ખૂબ ખુશ અને આભારી છું. અમને તમારી પ્રાર્થનામાં રાખો. ડિસેમ્બર 2024, બાળક આવી રહ્યું છે.”


તમને જણાવી દઈએ કે સોનાલી એ તેના બોયફ્રેન્ડ આશિષ એલ સજનાની સાથે ગયા વર્ષે જ લગ્ન કર્યા હતા. હવે તેણે લગ્નના 1 વર્ષ બાદ પોતાની પ્રેગ્નન્સી ના સારા સમાચાર આપ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Kalki 2898 AD Part 2 Shooting Update પ્રભાસની ‘કલ્કિ 2898 એડી પાર્ટ 2’ પર આવ્યું મોટું અપડેટ આ મહિનાથી શરૂ થશે રેગ્યુલર શૂટિંગ…
The Burning Train Flop ૬ સુપરસ્ટાર અને કરોડોનું બજેટ છતાં ફ્લોપ રહી હતી ‘ધ બર્નિંગ ટ્રેન’; રેલવે સંપત્તિને પણ થયું હતું મોટું નુકસાન
CID Trio Paapanasham Series સીઆઈડીની આઇકોનિક ત્રિપુટીનો મોટો ધમાકો; ‘પાપનાશમ’ ક્રાઈમ સીરિઝ સાથે વાપસી કરશે એસીપી, દયા અને અભિજીત
National Film Awards 2026 કાર્તિક આર્યન અને મમૂટી બન્યા બેસ્ટ એક્ટર; ‘આર્ટિકલ ૩૭૦’ બેસ્ટ ફિલ્મ, અનંત નાગને મળ્યું સ્ટેન્ડિંગ ઓવેશન
Exit mobile version