Site icon News Continuous Bureau | Mumbai

Sonu Nigam: સોનુ નિગમના પરફોર્મન્સ દરમિયાન થયો હંગામો, પથ્થરો અને બોટલો ફેંકવા પર ગાયકે આપી આવી પ્રતિક્રિયા

Sonu Nigam: સોનુ નિગમના પરફોર્મન્સ દરમિયાન હંગામો થયો હતો ગાયક પર લાઈવ શો દરમિયાન પથ્થર અને બોટલ ફેંકવામાં આવ્યા હતા હવે આ મામલે સોનુ એ વાંધો ઉઠાવ્યો હતો.

Sonu Nigam Faces Stone and Bottle Attack During Live Performance

Sonu Nigam Faces Stone and Bottle Attack During Live Performance

News Continuous Bureau | Mumbai

Sonu Nigam:  બોલિવૂડના પ્રખ્યાત ગાયક સોનુ નિગમ 24 માર્ચે દિલ્હીની ટેકનોલોજિકલ યુનિવર્સિટીમાં પરફોર્મ કરવા પહોંચ્યા હતા. આ શો દરમિયાન એક જૂથ દ્વારા સ્ટેજ પર પથ્થર અને બોટલ ફેંકવામાં આવ્યા હતા, જેના કારણે સોનુ નિગમને પોતાનો શો વચ્ચે જ રોકવો પડ્યો.આ ઘટનાને કારણે સોનુએ સ્ટેજ પરથી જ આક્રોશ વ્યક્ત કર્યો અને કહ્યું, “કૃપા કરીને આવું ન કરો.”

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Athiya Shetty-KL Rahul: આથિયા શેટ્ટી અને કે એલ રાહુલ ના ઘરે થયું નાના મહેમાન નું આગમન, સોશિયલ મીડિયા પર આપી જાણકારી

સોનુ નિગમની પ્રતિક્રિયા

સોનુ નિગમે આ હંગામા પર સ્ટેજ પરથી જ રોષ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું, “મારે તમારા માટે અહીં આવ્યો છું, પરંતુ કૃપા કરીને આવું ન કરો.” સિંગરે ભારે નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે આ હુમલાથી તેમની ટીમના સભ્યોને ઈજા થઈ રહી છે.જેમ જેમ સ્થિતિ વધુ ખરાબ થઈ, સોનુ નિગમે શો અટકાવવાનો નિર્ણય કર્યો. હાજર તમામ લોકોને શાંતિ રાખવા માટે વિનંતી કરી અને પ્રેમથી સમય વિતાવવા માટે નિમંત્રણ આપ્યું હતું.


સોનુ નિગમે આ ઘટનાને લઈને કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી, પરંતુ તેમણે ઇન્સ્ટાગ્રામ પર શો સાથે જોડાયેલા કેટલાક ક્લિપ્સ શેર કર્યા છે, જેમાં ફેન્સ તેમના પરફોર્મન્સનો આનંદ માણતા જોવા મળે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mirzapur The Movie ‘મિર્ઝાપુર ધ મૂવી’ ને સેન્સર બોર્ડ તરફથી મળ્યું ‘A’ સર્ટિફિકેટ, ૩ કલાક ૧૭ મિનિટ છે ફિલ્મનો રનટાઇમ…
Mirzapur The Movie Advance Booking રિલીઝ પહેલાં જ ‘મિર્ઝાપુર ધ મૂર્વી’ ફિલ્મની જબરદસ્ત કમાણી, એડવાન્સ બુકિંગમાં વેચાયા હજારો ટિકિટો
Govinda Rise And Fall 2 ‘રાઈઝ એન્ડ ફોલ ૨’ શોમાં અભિનેતા ગોવિંદાની એન્ટ્રીની ચર્ચા, હોસ્ટ નહીં પરંતુ સ્પર્ધક તરીકે લેશે ભાગ
Salman Khan Bigg Boss 20 Fee બિગ બોસ ૨૦ માટે સલમાન ખાનને મળશે તગડી ફી, આંકડો જાણીને આંખો થઈ જશે પહોળી
Exit mobile version