Site icon News Continuous Bureau | Mumbai

Sonu Sood: સોનૂ સૂદે વેચ્યું મુંબઈ સ્થિત તેનું ઘર, 13 વર્ષમાં થયો અધધ આટલા કરોડનો નફો

Sonu Sood: સોનુ સુદ એ મહાલક્ષ્મી સ્થિત લોખંડવાલા મિનર્વા એપાર્ટમેન્ટ વાળું ઘર વેચ્યું છે જે તેને વર્ષ 2012માં ખરીદ્યુ હતું.

Sonu Sood Sells Mumbai Apartment for 8.10 Crore

Sonu Sood Sells Mumbai Apartment for 8.10 Crore

News Continuous Bureau | Mumbai

Sonu Sood: અભિનેતા અને સમાજસેવી સોનૂ સૂદ ફરી ચર્ચામાં છે — આ વખતે તેના સોશિયલ વર્ક કે ફિલ્મ માટે નહીં, પણ મુંબઈ સ્થિત તેના ઘરના વેચાણ માટે. મીડિયા રિપોર્ટ મુજબ, સોનૂ સૂદે મહાલક્ષ્મી વિસ્તારમાં આવેલું લોખંડવાલા મિનર્વા એપાર્ટમેન્ટ 8.10 કરોડમાં વેચ્યું છે. આ એપાર્ટમેન્ટ 1,247 સ્ક્વેર ફૂટ કાર્પેટ એરિયા અને 1,497 સ્ક્વેર ફૂટ બિલ્ટ-અપ એરિયા ધરાવે છે, સાથે બે પાર્કિંગ સ્પેસ પણ છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Alia Bhatt: આલિયા ભટ્ટની પ્રાઇવસી પર ફરી થયો હુમલો, અભિનેત્રી એ ફરિયાદ કરતી લખી લાંબી પોસ્ટ

13 વર્ષમાં  2.94 કરોડનો નફો

સોનૂ સૂદે આ સંપત્તિ વર્ષ 2012માં 5.16 કરોડમાં ખરીદી હતી. હવે 2025માં તેને 8.10 કરોડમાં વેચીને લગભગ  2.94 કરોડનો નફો થયો છે. સ્ટેમ્પ ડ્યુટી માટે  48.60 લાખ અને રજિસ્ટ્રેશન માટે  30,000 ચૂકવવામાં આવ્યા હતા.


સોનૂ સૂદ સામાન્ય રીતે લોકોની મદદ માટે જાણીતો છે, ખાસ કરીને લોકડાઉન દરમિયાન. તેમ છતાં, આ રિયલ એસ્ટેટ ટ્રાન્ઝેક્શન તેમના વ્યવસાયિક દૃષ્ટિકોણ અને રોકાણની સમજણ દર્શાવે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

The India Story Kajal Shreyas ફિલ્મ ‘ધ ઇન્ડિયા સ્ટોરી’ માટે કાજલ અગ્રવાલ અને શ્રેયસ તલપડેએ IAS તુકારામ મુંઢે સાથે કરી મુલાકાત
Salman Khan Maatrubhumi Release ‘માતૃભૂમિ’ પર મેકર્સનો મોટો ખુલાસો ૨૦૨૭માં નહીં પરંતુ મે ૨૦૨૬માં જ સલમાન ખાન મોટા પડદે મચાવશે ધમાલ
Ranbir Kapoor Ramayan Release Date રણબીર કપૂરની મચઅવેટેડ ફિલ્મ ‘રામાયણ’ની રિલીઝ ડેટ સામે આવી, બોક્સ ઓફિસ પર ‘ગોડઝિલા’ સાથે થશે મહાટક્કર
Lock Upp 2 Hina Khan Shilpa Shinde ‘લોક અપ ૨’માં હિના ખાન્ ની ધમાકેદાર એન્ટ્રી શિલ્પા શિંદે સાથે થશે આમને સામને ટક્કર
Exit mobile version