Site icon News Continuous Bureau | Mumbai

Sooraj barjatya: ફિલ્મો બાદ હવે ઓટીટી પર પણ ચાલશે સૂરજ બડજાત્યા નો જાદુ,આ સીરીઝ થી કરશે ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યુ

Sooraj barjatya: બોલિવૂડમાં તેમની સ્વચ્છ અને પારિવારિક ફિલ્મો માટે જાણીતા સૂરજ બડજાત્યા હવે ઓટીટી ની દુનિયામાં પગ મુકવા જઈ રહ્યા છે. તેઓ ટૂંક સમયમાં જ 'બડા નામ કરેંગે' સિરીઝ સાથે ઓટીટી ડેબ્યુ કરશે. સાથે OTT પર ડેબ્યૂ કરવા જઈ રહી છે.

sooraj barjatya brings ott debut with bada naam karenge

sooraj barjatya brings ott debut with bada naam karenge

News Continuous Bureau | Mumbai

Sooraj barjatya: બોલિવૂડમાં તેમની સ્વચ્છ અને પારિવારિક ફિલ્મો માટે જાણીતા સૂરજ બડજાત્યા હવે ઓટીટી ની દુનિયામાં પગ મુકવા જઈ રહ્યા છે. રાજશ્રી પ્રોડક્શન હેઠળ બનનારી વેબ સિરીઝ ‘બડા નામ કરેંગે’ ટૂંક સમયમાં સોની લિવ પર પ્રીમિયર થશે.આ એક લવ સ્ટોરી સિરીઝ છે, જેમાં પારિવારિક મૂલ્યો પણ હશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Salman khan: અંબાણી ની પાર્ટી માં સલમાન ખાને ગાયું તેની ફિલ્મ નું ગીત, ભાઈજાન ના સ્વેગ એ લૂંટી લાઈમલાઈટ

સૂરજ બડજાત્યા ની સિરીઝ ની વાર્તા 

સૂરજ બડજાત્યા ની સિરીઝ ‘બડા નામ કરેંગે’ એક લવ સ્ટોરી છે. આ સિરીઝ ઋષભ અને સુરભીની વાર્તા કહે છે, જ્યારે તેમના ભૂતકાળની બાબતો પ્રકાશમાં આવે છે ત્યારે તેમના ગોઠવાયેલા લગ્ન એક અલગ વળાંક લે છે. આખી વાર્તા બંને તેમના સંબંધોને લઈને શું નિર્ણય લેશે તેના પર છે. આ સિરીઝ નું દિગ્દર્શન પલાશ વાસવાણીએ કર્યું છે.


સૂરજ બડજાત્યા ની સિરીઝ ‘બડા નામ કરેંગે માં કંવલજીત સિંહ, અલકા અમીન, રાજેશ જૈસ, ચિત્રાલી લોકેશ, રાજેશ તૈલંગ, અંજના સુખાની જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Indian Idol Legends Return અભિજીત સાવંતથી લઈને સલમાન અલી સુધી ‘ઇન્ડિયન આઇડલ લેજેન્ડ્સ’નો ભવ્ય કમબેક, જાણો કયાકયા જાણીતા ચહેરાઓ જોવા મળશે
Harsh Gujral Madhur Virli Cyber Cell Summons સ્ટેન્ડઅપ કોમેડિયન હર્ષ ગુજરાલ અને મધુર વિરલીની મુશ્કેલી વધી અશ્લીલ કન્ટેન્ટ મામલે સાયબર સેલે પાઠવ્યા સમન્સ
Akshay Kumar Anees Bazmee Song Shoot એક જ ગીત પાછળ ₹૧ કરોડનો ધુમાડો! અક્ષય કુમારની નવી કોમેડી ફિલ્મ માટે દહેરાદૂનમાં બંધાયો ભવ્ય સેટ જાણો શું છે ખાસિયત
Ranbir Kapoor Ramayana Indra Dev Look રણબીર કપૂરની ‘રામાયણ’માંથી ઇન્દ્ર દેવનો લૂક સામે આવ્યો ટીઝરમાં દેખાયું રાવણ સાથે મહાયુદ્ધ, કુણાલ કપૂરનો દમદાર અવતાર
Exit mobile version