અભિનેતા સૂરજ થાપરનું સ્વાસ્થ્ય વધુ ખરાબ થતા બાંદ્રાની લીલાવતી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.
આ વાતની જાણકારી તેમના નજીકના મિત્રએ આપી છે. તેમણે જણાવ્યું કે અભિનેતાની તબિયત સુધરતી ન હોવાથી તેમને મોટી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ અભિનેતા કોરોનાગ્રસ્ત થયા હતા ત્યારબાદ તેમને ગોરેગાંવની એક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા
સુપ્રીમ કોર્ટના જે જજ ઓક્સિજન સપ્લાય સુનાવણી કરી રહ્યા હતા તેમને જ કોરોના થયો.