Site icon

Singer Kalpana Raghavendar: આત્મહત્યાનો પ્રયાસ કરનારી સાઉથ ની પ્રખ્યાત ગાયિકા કલ્પના રાઘવેન્દ્ર થઇ હોસ્પિટલ માં દાખલ, જાણો હાલ કેવું છે તેનું સ્વાસ્થ્ય

Singer Kalpana Raghavendar: સાઉથ ની લોકપ્રિય ગાયિકા કલ્પના રાઘવેન્દ્રએ કઊંઘની ગોળીઓ ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો તે હાલમાં હોસ્પિટલમાં વેન્ટિલેટર સપોર્ટ પર છે.

south singer kalpana raghavendar is hospitalized

south singer kalpana raghavendar is hospitalized

News Continuous Bureau | Mumbai

Singer Kalpana Raghavendar: સાઉથ ઇન્ડસ્ટ્રી માંથી ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. સાઉથ ની લોકપ્રિય ગાયિકા કલ્પના રાઘવેન્દ્રએ કઊંઘની ગોળીઓ ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલ; ગાયિકા ને હોસ્પિટલ માં દાખલ કરવામાં આવી છે જ્યાં તેની ઈલાજ ચાલી રહ્યો છે. હાલ અભિનેત્રી ને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Akshay kumar: અક્ષય કુમાર નો હાથ પકડી સીમર ભાટિયા એ શાનદાર રીતે મારી ઇવેન્ટ માં એન્ટ્રી,મામા-ભાણી ની જોડી એ ખેંચ્યું લોકો નું ધ્યાન

 

કલ્પના રાઘવેન્દ્ર નું સ્વાસ્થ્ય 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કલ્પના એ ઊંઘની ગોળીઓ ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે તેણે બે દિવસ સુધી તેના ઘરનો દરવાજો ન ખોલ્યો, ત્યારે સુરક્ષા ગાર્ડે પડોશીઓને જાણ કરી, ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી.બાદમાં ગાયિકા ને બેભાન અવસ્થામાં નિઝામપેટની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં તેની સારવાર ચાલી રહી છે. હાલમાં કલ્પના વેન્ટિલેટર સપોર્ટ પર છે. 


સાઉથ ની લોકપ્રિય ગાયિકા કલ્પના એ આત્મહત્યાનો પ્રયાસ કેમ કર્યો તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.પોલીસ અધિકારીઓ કલ્પનાના પતિની પૂછપરછ કરી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Divyanka Tripathi Baby Shower: દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા ટૂંક સમયમાં બનશે માતા-પિતા, બેબી શોવરની તસવીરો વાયરલ
Dhurandhar 2 Box Office: ધુરંધર 2 એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ! 18 દિવસમાં 1000 કરોડની ક્લબમાં ફિલ્મ, આદિત્ય-રણવીરની જોડીનો વાગ્યો ડંકો
Kishore Kumar Hit Songs: કિશોર કુમારના અવાજનો જાદુ: ૪૩ વર્ષ જૂનું આ રોમેન્ટિક ગીત આજે પણ છે એવરગ્રીન, સાંભળતા જ તાજી થઈ જશે જૂની યાદો!
Dhurandhar 2: રણવીર સિંહ તો માત્ર ચહેરો છે, પણ ‘ધુરંધર’ ની જાન તો આ છે! આદિત્ય ધરની વાયરલ પોસ્ટમાં થયો મોટો ખુલાસો
Exit mobile version