Site icon News Continuous Bureau | Mumbai

ફિલ્મ લીગર ને કારણે મુશ્કેલીમાં મુકાયો સાઉથ સુપરસ્ટાર વિજય દેવરકોંડા,ED એ કરી અભિનેતાની 9 કલાક સુધી પૂછતાછ

અભિનેતા વિજય દેવરકોંડા તેની ફિલ્મ 'લિગર'ના કારણે મુશ્કેલીમાં મુકાયો છે. ને ફરિયાદ મળી છે કે તેની ફિલ્મમાં કાળા નાણાંનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલા માટે તેને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે.

south star vijay deverakonda interrogate by ed over funding in his film liger

ફિલ્મ લીગર ને કારણે મુશ્કેલીમાં મુકાયો સાઉથ સુપરસ્ટાર વિજય દેવરકોંડા,ED એ કરી અભિનેતાની 9 કલાક સુધી પૂછતાછ

News Continuous Bureau | Mumbai

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક્ટર ( south Superstar) વિજય દેવરકોંડા ( vijay deverakonda ) ની મુશ્કેલીમાં વધારો થયો છે. વાસ્તવમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ તેમને FEMA નિયમોના ભંગ બદલ પૂછપરછ ( interrogate ) માટે બોલાવ્યો હતો.. વિજય દેવરાકોંડા સામે તેની ફિલ્મ ‘લિગર’માં ( film liger ) કાળા ( funding  ) નાણાંનો ઉપયોગ કરવાની ફરિયાદ કરવામાં આવી હતી. EDને ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે હવાલાના નાણાં સહિત વિદેશી ભંડોળનો ઉપયોગ ફિલ્મ ‘લિગર’ના નિર્માણ અને પ્રમોશનમાં કરવામાં આવ્યો છે. વિજય દેવરકોંડાની ફિલ્મને લઈને મળેલી આ ફરિયાદ બાદ ED એક્શનમાં આવી ગઈ છે અને તપાસ શરૂ કરી છે.

Join Our WhatsApp Channel

 9 કલાકથી વધુ સમય સુધી ચાલી હતી પૂછપરછ

અભિનેતા વિજય દેવરકોંડા ની હૈદરાબાદમાં ED દ્વારા FEMA ફિલ્મ ‘માટે ઉપયોગમાં લેવાતા ભંડોળના સોર્સિંગ સંબંધિત તપાસના સંબંધમાં પૂછપરછ કરવામાં આવી હતી. હૈદરાબાદમાં અભિનેતા સાથે આ પૂછપરછ 9 કલાકથી વધુ સમય સુધી ચાલી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ED ફિલ્મ ‘લીગર’ના સંબંધમાં કથિત ચુકવણી અને ભંડોળના સ્ત્રોતની તપાસ કરી રહી છે.એવું માનવામાં આવે છે કે અભિનેતાએ EDના તમામ પ્રશ્નોના જવાબ આપ્યા અને તેમને સહયોગ પણ આપ્યો. પૂછપરછ માંથી બહાર આવ્યા બાદ અભિનેતા એ પોતાની વાત રાખતા કહ્યું, “તમે બધા જે પ્રેમ અને સ્નેહ આપો છો, તેની થોડી મુશ્કેલીઓ અને આડઅસર થશે. પણ આ એક અનુભવ છે અને આ જ જીવન છે. જ્યારે મને બોલાવવામાં આવ્યો ત્યારે મેં મારી ફરજ બજાવી. મેં તમામ પ્રશ્નોના જવાબ આપ્યા છે.’

આ સમાચાર પણ વાંચો: ગુજરાતમાં પ્રથમ તબક્કાની 89 બેઠક પર મતદાન શરૂ. અહીં જાણો એવી વિગત જે તમને આજના વોટીંગ વિશે ખબર હોવી જોઈએ.

લીગર ફિલ્મ થી વિજય દેવરકોંડા એ કર્યું હતું બોલિવૂડ માં ડેબ્યૂ

ફિલ્મ ‘લિગર’ થી વિજય દેવરકોંડા એ બોલિવૂડમાં પગ મુક્યો હતો આફિલ્મ માં તેની સાથે અનન્યા પાંડે, રામ્યા કૃષ્ણન પણ મહત્વના રોલમાં હતા. ફાઈટર માઈક ટાયસન પહેલીવાર ફિલ્મ ‘લિગર’માં મોટા પડદા પર જોવા મળ્યો હતો. આ ફિલ્મ 25 ઓગસ્ટ, 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.

Ravi Dubey Ramayanam Laxman Poster ‘રવિ દુબેને ઓસ્કર મળશે’ ફિલ્મ ‘રામાયણમ્’માંથી લક્ષ્મણનો દમદાર ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ, ફેન્સ થયા ક્રેઝી
Actor Imran Khan Bombay High Court ‘હું નોકરી શોધી રહ્યો છું’ અભિનેતા ઇમરાન ખાનને બોમ્બે હાઈકોર્ટના આકરા વેણ, SIR આંદોલનમાં જોડાવા બદલ માફી માંગવા આદેશ
Nora Fatehi Sukesh Chandrashekhar Case ‘કોર્ટને હળવાશથી ન લો’ સુકેશ ચંદ્રશેખર ₹૨૦૦ કરોડ એક્સટોર્શન કેસમાં હાજર ન થતાં નોરા ફતેહીને અદાલતની કડક ફટકાર
Ramayana Advance Booking રિલીઝ પહેલાં જ ‘રામાયણ’ની બોક્સ ઓફિસ પર સુનામી એડવાન્સ બુકિંગમાં ₹૭૫ કરોડ પાર, ‘એનિમલ’ અને ‘KGF 2’ના રેકોર્ડ તોડ્યા
Exit mobile version