Site icon News Continuous Bureau | Mumbai

Sreeleela: કાર્તિક આર્યન બાદ હવે બોલિવૂડ ના આ અભિનેતા સાથે રોમાન્સ કરતી જોવા મળશે શ્રીલીલા, નવા પ્રોજેક્ટ માટે અભિનેત્રી એ મિલાવ્યા હાથ!

Sreeleela: શ્રીલીલા સાઉથ ની લોકપ્રિય અભિનેત્રી છે. કાર્તિક આર્યન બાદ હવે શ્રીલીલા બોલિવૂડ ના આ હેન્ડસમ હંક સાથે એક ફિલ્મ માં જોવા મળવાની છે

Sreeleela Bags Another Bollywood Film Likely to Star Opposite sidharth malhotra

Sreeleela Bags Another Bollywood Film Likely to Star Opposite sidharth malhotra

News Continuous Bureau | Mumbai

Sreeleela: સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની સુંદરતા અને અભિનયથી લોકપ્રિય બનેલી શ્રીલીલા હવે બોલીવૂડમાં પણ પોતાની છાપ છોડવા તૈયાર છે. કાર્તિક આર્યનસાથેની ફિલ્મ બાદ હવે તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે નવી ફિલ્મમાં જોવા મળી શકે છે. આ ફિલ્મનું નિર્દેશન રાજ શાંડિલ્ય કરશે, જેમણે અગાઉ ‘ડ્રીમ ગર્લ’ અને ‘ડ્રીમ ગર્લ 2’ બનાવી હતી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Sonu Nigam Controversy: સોનુ નિગમ ને પહલગામ હુમલા પર નિવેદન આપવું પડ્યું ભારે, ગાયક વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ, જાણો સમગ્ર મામલો

નવી જોડી અને ફેન્સની અપેક્ષાઓ

રિપોર્ટ્સ મુજબ, શ્રીલીલા અને સિદ્ધાર્થ ની જોડી સ્ક્રીન પર જોવા મળશે. બંને વચ્ચેની કેમિસ્ટ્રીને લઈને ફેન્સમાં ભારે ઉત્સાહ છે. ફિલ્મ એક માસ એન્ટરટેનર હશે જેમાં હાસ્ય, ડ્રામા અને મનોરંજનનો પૂરતો ડોઝ મળશે.


મીડિયા રિપોર્ટ મુજબ શ્રીલીલા કાર્તિક આર્યન સાથે અનુરાગ બસુ દિગ્દર્શિત ફિલ્મથી બોલીવૂડમાં ડેબ્યૂ કરી રહી છે.બીજી તરફ સિદ્ધાર્થ ‘પરમ સુંદરી માં જાન્હવી કપૂર સાથે અને ‘વન’ જેવી ફિલ્મોમાં કામ કરી રહ્યોછે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Hanuman Ansh Box Office ‘હનુમાન અંશ’નું બોક્સ ઓફિસ પર તોફાન યથાવત્! ૪૬મા દિવસે ૩૫૦ કરોડની ક્લબમાં એન્ટ્રી, મોટા રેકોર્ડ્સ ધ્વસ્ત
Drishyam ‘દ્રશ્યમ 3’ નું નામ બદલીને ‘દ્રશ્યમ ધ કન્ક્લૂઝન’ કેમ રાખ્યું? ડિરેક્ટર અભિષેક પાઠકે કર્યો રસપ્રદ ખુલાસો, વિજય સાલગાંવકરની સફરનો આખરી અધ્યાય!
Ajay Devgn Son Yug Impressive Physique 16 વર્ષની ઉંમરે અજય દેવગનના દીકરા યુગે બનાવી શાનદાર બોડી જિમમાં પરસેવો વહાવતો દેખાયો સ્ટારકિડ, વીડિયો વાયરલ!
O Mere Sona Re Sona 60 Years આશા ભોંસલે અને મોહમ્મદ રફીના આ 60 વર્ષ જૂના ગીતનો જાદુ અકબંધ શમ્મી કપૂરના અંદાજ પર આજે Gen Z પણ ઝૂમી રહ્યા છે!
Exit mobile version