Site icon News Continuous Bureau | Mumbai

Sreeleela: કાર્તિક આર્યન ની પીઠ પાછળ શ્રીલીલા સાથે થયું આવું વર્તન, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો

Sreeleela: શ્રીલીલા અને કાર્તિક આર્યન એક ઇવેન્ટ માટે સાથે આવ્યા હતા. હવે સોશિયલ મીડિયા પર શ્રીલીલા નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેને લઈને લોકો વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Sreeleela caught in a crowd

Sreeleela caught in a crowd

News Continuous Bureau | Mumbai

Sreeleela: શ્રીલીલા અને કાર્તિક આર્યન એક ઇવેન્ટ માટે સાથે આવ્યા હતા.’પુષ્પા’ ફેમ અભિનેત્રી શ્રીલીલા સાથે ભીડમાં બનેલી ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આ વીડિયોમાં શ્રીલીલા અને કાર્તિક આર્યન સાથે જોવા મળે છે, પરંતુ જે ઘટના શ્રીલીલા સાથે બની તે અંગે કાર્તિક અજાણ હતો જેને લઈને લોકો વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Amitabh Bachchan: રામનવમી ના દિવસે રામ જન્મભૂમિથી આરતી અને ધાર્મિક વિધિઓનું થશે પ્રસારણ, અમિતાભ બચ્ચન કરશે આ વિશેષ કામ

શ્રીલીલા સાથે બનેલી ઘટના

શ્રીલીલા અને કાર્તિક આર્યન તેમની નવી ફિલ્મની શૂટિંગ દરમિયાન ભીડમાંથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન એક પ્રશંસકે શ્રીલીલાને ભીડમાં ખેંચી લીધી.શ્રીલીલાની ટીમે તેમને તરત જ ભીડમાંથી બહાર કાઢી, જેથી પરિસ્થિતિ વધુ ખરાબ ન થાય. આ ઘટનાના કારણે શ્રીલીલા થોડા સમય માટે પરેશાન દેખાઈ.પરંતુ કાર્તિક આર્યન ને આ ઘટના ની બિલકુલ જાણ નહોતી તે તેની મસ્તી માંજ ચાલતો હતો. 


સોશિયલ મીડિયા પર ફેન્સે શ્રીલીલાની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે. કેટલાક યુઝર્સે કહ્યું કે, “અભિનેત્રીઓ સાથે આ પ્રકારનું વર્તન બંધ થવું જોઈએ.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Lawrence Bishnoi Threatens Salman Khan લોરેન્સ બિશ્નોઈના ભાઈએ સલમાન ખાન પર સાધ્યું નિશાન ‘આટલો અહંકાર શેનો?’ કહીને ફરી આપી ધમકી
Hanuman Ansh Saturday Collection શનિવારે સર્જાયો ચમત્કાર! ‘હનુમાન અંશ’ એ ૧૮ દિવસમાં જેટલી કમાણી નહોતી થઈ તેટલી એક જ દિવસમાં કરી નાખી
Dil Chahta Hai 25 Years ૨૫ વર્ષ પછી ફરી એકસાથે દેખાયા સ્ટાર્સ! આમિર ખાન અને સૈફ અલી ખાને ખાસ અંદાજમાં ઉજવી ‘દિલ ચાહતા હૈ’ની સિલ્વર જ્યુબિલી
Race 4 Aamir Khan શું બ્લોકબસ્ટર એક્શન ફ્રેન્ચાઇઝીમાં આમિર ખાનની થશે એન્ટ્રી? જાણો કાસ્ટિંગ અંગેનું મોટું અપડેટ
Exit mobile version