Site icon News Continuous Bureau | Mumbai

Sreeleela: કાર્તિક આર્યન સાથે જામશે પુષ્પા 2 ફેમ અભિનેત્રી શ્રીલીલા ની જોડી, આ દિગ્ગ્જ નિર્દેશક ની ફિલ્મ માં થઇ કીસીક ગર્લ ની એન્ટ્રી!

Sreeleela: શ્રીલીલા સાઉથ ની લોકપ્રિય અભિનેત્રી છે શ્રીલીલા એ પુષ્પા 2 માં કીસીક ગીર કરીને ચર્ચામાં આવી હતી હવે અભિનેત્રી ને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે તેની કાર્તિક આર્યન ની ફિલ્મ માં એન્ટ્રી થઇ છે.

sreeleela enter in kartik aaryan and anurag basu film

sreeleela enter in kartik aaryan and anurag basu film

News Continuous Bureau | Mumbai

Sreeleela: શ્રીલીલા સાઉથ ની લોકપ્રિય અભિનેત્રી છે શ્રીલીલા એ પુષ્પા 2 માં કીસીક ગીર કરીને ચર્ચામાં આવી હતી. હવે સમાચાર છે કે શ્રીલીલા  બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યન સાથે એક રોમેન્ટિક ફિલ્મમાં જોવા મળશે, જેનું નામ પહેલા ‘આશિકી 3’ હોવાનું કહેવામાં આવી રહ્યું હતું. જોકે, ફિલ્મનું નામ હવે ‘આશિકી 3’ નથી કારણ કે શીર્ષક અંગે વિવાદ ચાલુ છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Ranveer Allahbadia controversy: કોમેડીના નામે અશ્લીલતા ભારે પડી, યુટ્યુબર રણવીર અલ્હાબાદિયાએ માંગી માફી; જુઓ વિડીયો..

અનુરાગ બાસુ ની ફિલ્મ માં થઇ શ્રીલીલા ની એન્ટ્રી!

મીડિયા રિપોર્ટ મુજબ નિર્દેશક  અનુરાગ બાસુની મુખ્ય અભિનેત્રીની શોધ આખરે શ્રીલીલા પર અટકી ગઈ. પ્રોડક્શન સાથે જોડાયેલા એક સૂત્રનું કહેવું છે કે આ પ્રોજેક્ટ માટે તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેઓ તેમની બીજી બોલિવૂડ ફિલ્મનો ભાગ બનવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સાઉથ ઇન્ડસ્ટ્રી ની સેન્સેશન શ્રીલીલા કાર્તિક આર્યન સાથે જોડી બનાવશે.


પહેલા એવા સમાચાર હતા કે અભિનેત્રી તૃપ્તિ ડિમરીને આ ફિલ્મમાં કાસ્ટ કરવામાં આવી છે. જોકે, પછીથી કોઈ કારણોસર તેને ફિલ્મમાંથી કાઢી મૂકવામાં આવી હતી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Drishyam ‘દ્રશ્યમ 3’ નું નામ બદલીને ‘દ્રશ્યમ ધ કન્ક્લૂઝન’ કેમ રાખ્યું? ડિરેક્ટર અભિષેક પાઠકે કર્યો રસપ્રદ ખુલાસો, વિજય સાલગાંવકરની સફરનો આખરી અધ્યાય!
Ajay Devgn Son Yug Impressive Physique 16 વર્ષની ઉંમરે અજય દેવગનના દીકરા યુગે બનાવી શાનદાર બોડી જિમમાં પરસેવો વહાવતો દેખાયો સ્ટારકિડ, વીડિયો વાયરલ!
O Mere Sona Re Sona 60 Years આશા ભોંસલે અને મોહમ્મદ રફીના આ 60 વર્ષ જૂના ગીતનો જાદુ અકબંધ શમ્મી કપૂરના અંદાજ પર આજે Gen Z પણ ઝૂમી રહ્યા છે!
Amit Shah Meets Hanuman Ansh Cast બાબા નીબ કરૌરીના જીવન પર આધારિત ફિલ્મ ‘હનુમાન અંશ’ ગૃહમંત્રી અમિત શાહે સ્ટારકાસ્ટ સાથે કરી મુલાકાત, જબરદસ્ત સફળતા બદલ પાઠવ્યા અભિનંદન!
Exit mobile version