Site icon News Continuous Bureau | Mumbai

Srikanth OTT release: થિયેટર માં ધૂમ મચાવ્યા બાદ હવે ઓટીટી પર રિલીઝ થઇ શ્રીકાંત, જાણો ક્યાં અને ક્યારે જોઈ શકશો રાજકુમાર રાવ ની ફિલ્મ

Srikanth OTT release: શ્રીકાંત ને દર્શકો તરફ થી ખુબ પ્રેમ મળ્યો હતો. થિયેટર બાદ હવે રાજકુમાર રાવ અભિનીત ફિલ્મ શ્રીકાંત ઓટિટિ પર રિલીઝ થઇ ગઈ છે તો જાણો ક્યાં અને ક્યારે જોઈ શકશો રાજકુમાર રાવ ની ફિલ્મ

srikanth ott release date out film stream on netflix

srikanth ott release date out film stream on netflix

News Continuous Bureau | Mumbai

Srikanth OTT release:  શ્રીકાંત ને દર્શકો તરફ થી ખુબ પ્રેમ મળ્યો હતો. લોકો ને આ ફિલ્મ માં રાજકુમાર રાવ નો અભિનય ખુબ પસંદ આવ્યો હતો. હવે જેમને આ ફિલ્મ થિયેટર માં નથી જોઈ તેવા લોકો આ ફિલ્મ ની ઓટીટી રિલીઝ ની રાહ જોઈ રહ્યા હતા હવે તેમની રાહ નો અંત આવ્યો છે થિયેટર બાદ હવે રાજકુમાર રાવ અભિનીત ફિલ્મ શ્રીકાંત ઓટીટી પર રિલીઝ થઇ ગઈ છે તો જાણો ક્યાં અને ક્યારે જોઈ શકશો રાજકુમાર રાવ ની ફિલ્મ 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Kalki 2898 ad: કલ્કિ 2898 એડી પર પૈસા નો વરસાદ યથાવત, અધધ આટલા કરોડ ની કરી જંગી કમાણી

શ્રીકાંત થઇ ઓટીટી પર રિલીઝ 

નેટફ્લિક્સ એ તેના ઇન્સ્ટાગ્રામ પર રાજકુમાર રાવ ની ફિલ્મ શ્રીકાંત ની જાહેરાત કરતા લખ્યું છે કે, ‘શ્રીકાંત બોલા તો કરીને જ રહશે સપના અને સ્થિતિસ્થાપકતા વિશેની પ્રેરણાદાયી સાચી વાર્તા માટે, શ્રીકાંતને હવે નેટફ્લિક્સ પર જુઓ!’


આ ફિલ્મ શ્રીકાંત બોલાની વાર્તા છે જે સ્ક્રીન પર તેની પ્રેરણાદાયી વાર્તા દર્શાવે છે. તેમની દૃષ્ટિની ક્ષતિ હોવા છતાં, શ્રીકાંતે નિર્ભયપણે તેમના સપનાનો પીછો કર્યો અને છેવટે બોલન્ટ ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના કરી. આ ફિલ્મ માં રાજકુમાર રાવ ઉપરાંત, જ્યોતિકા, અલાયા એફ અને શરદ કેલકર મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

TMKOC Dayaben Comeback Update ‘તારક મહેતા…’ શોને ૧૮ વર્ષ પૂરા થવા પર યોજાઈ ગ્રાન્ડ પાર્ટી, દયાબેનના કમબેક પર દિલીપ જોશીએ આપી આવી પ્રતિક્રિયા
Ramayana Part 1 Trailer Release Review બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું ‘રામાયણ પાર્ટ 1’ નું ભવ્ય ટ્રેલર, જુઓ રામના રોલમાં રણબીર કપૂરનો દમદાર અંદાજ
Cezanne Khan Kasautii Zindagii Kay ‘કસોટી ઝિંદગી કે’નો અનુરાગ બાસુ હવે ક્યાં છે? ગ્લેમરની દુનિયાથી કેમ દૂર છે સઝાન ખાન; જાણો..
Aamir Khan Sunny Deol ‘અંદાજ અપના અપના’ના સેટ પર આમિરની મસ્તી રાજકુમાર સંતોષી સમક્ષ મૂકી હતી આવી અનોખી શરત!
Exit mobile version