Site icon News Continuous Bureau | Mumbai

SSKTK Teaser Out: ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’નું ટીઝર થયું રિલીઝ, વરુણ-જાહ્નવીની રોમેન્ટિક કોમેડી એ જીત્યા ચાહકો ના દિલ

SSKTK Teaser Out: ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ ફિલ્મનું ટીઝર મસ્તીથી ભરેલું છે, વરુણ ધવનના ‘બાહુબલી’ અંદાજથી શરૂ થાય છે કહાની

SSKTK Teaser Out Varun Dhawan-Janhvi Kapoor’s Rom-Com Teaser Wins Hearts

SSKTK Teaser Out Varun Dhawan-Janhvi Kapoor’s Rom-Com Teaser Wins Hearts

News Continuous Bureau | Mumbai

SSKTK Teaser Out: વરુણ ધવન અને જાહ્નવી કપૂર  ફરી એકવાર સ્ક્રીન પર સાથે જોવા મળશે ફિલ્મ ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ માં. 29 ઓગસ્ટે ફિલ્મનું 52 સેકન્ડનું ટીઝર રિલીઝ થયું છે, જે મસ્તી, રોમાન્સ અને કોમેડીથી ભરેલું છે. ‘બવાલ’ પછી આ જોડી ફરીથી રોમેન્ટિક કોમેડી ડ્રામા સાથે આવી રહી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  Bigg Boss 19: બિગ બોસ 19 ના ઘર માં ગૌરવ ખન્ના એ મૃદુલ તિવારી સામે વ્યક્ત કર્યું તેનું દર્દ, બાળક ને લઈને કહી આવી વાત

ટીઝરમાં વરુણ ધવન ‘બાહુબલી’ અંદાજમાં

ટીઝર શરૂ થાય છે વરુણ ધવનના ‘બાહુબલી’ લુકથી, જ્યાં તે મજાકમાં કહે છે કે “લાગે છે હું બાહુબલી છું”. અભિનવ શર્મા તેને ‘રણવીર સિંહની ધોતીમાં પ્રભાસ’ કહે છે. પછી વરુણ પોતાનો સાચો ઇન્ટ્રો આપે છે – “મારું નામ છે સની સંસ્કારી”. ત્યારબાદ જાહ્નવી લાલ સાડીમાં દેખાય છે, અને સાન્યા મલ્હોત્રા, રોહિત સરાફ પણ સ્ક્રીન પર આવે છે.


ટીઝરમાં સોનૂ નિગમના ગીત ‘તુઝે લાગે ના નઝરિયા’ પણ સાંભળવા મળે છે. ડાન્સ સિક્વન્સ અને મસ્તીભરેલા દૃશ્યો ફિલ્મને ફેમિલી એન્ટરટેનર બનાવે છે. ફિલ્મનું નિર્માણ કરણ જોહરના ધર્મા પ્રોડક્શન દ્વારા થયું છે અને દિગ્દર્શન શશાંક ખેતાને કર્યું છે.ફિલ્મ 2 ઓક્ટોબર, દશેરા પર રિલીઝ થશે ફિલ્મમાં વરુણ અને જાહ્નવી સિવાય સાન્યા મલ્હોત્રા, રોહિત સરાફ, અભિનવ શર્મા, મનીષ પૌલ અને અક્ષય ઓબેરોય મુખ્ય ભૂમિકામાં છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Exit mobile version