News Continuous Bureau | Mumbai
જાણીતા સ્ટેન્ડઅપ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ જિંદગી સામેની લડાઈ હારી ગયો છે.
તેમણે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે.
તેઓ છેલ્લા 40 દિવસથી વેન્ટિલેટર પર જિંદગી અને મોત સામે લડી રહ્યા હતા.
નોંધનીય છે કે, જીમમાં એક્સરસાઇઝ કરતા સમયે તેમને હાર્ટ એટેક આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : કોફી વિથ કરણ ના ચેટ શો માં ગૌરી ખાને શાહરૂખ ખાનની ખરાબ આદતથી લઈને સુહાનાની ડેટિંગ સુધી કર્યા અનેક ખુલાસા