Site icon News Continuous Bureau | Mumbai

Stree 2: સ્ત્રી 2 એ માત્ર બે દિવસમાં જ કર્યો અધધ આટલો બિઝનેસ, શ્રદ્ધા કપૂર ની ફિલ્મે રચ્યો ઇતિહાસ

Stree 2: સ્ત્રી 2 એ થિયેટરો માં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ ના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. હવે માત્ર બે જ દિવસ માં સ્ત્રી 2 એ કમાણીના મામલે કમાલ કરી છે

stree 2 box office collection day 2

stree 2 box office collection day 2

News Continuous Bureau | Mumbai

Stree 2: સ્ત્રી 2 એ થિયેટરો માં ધૂમ મચાવી રહી છે. દર્શકો ને શ્રદ્ધા કપૂર, રાજકુમાર રાવ, પંકજ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાના ની હોરર કોમેડી ફિલ્મ ખુબ પસંદ આવી રહી છે.સ્ત્રી 2 એ તેના રિલીઝ થયા ના પ્રથમ દિવસે ભારતમાં કુલ રૂ. 60.3 કરોડની કમાણી કરી હતી, જ્યારે તેનું કુલ કલેક્શન રૂ. 76.5 કરોડની આસપાસ રહ્યું હતું. હવે ફિલ્મની બીજા દિવસની કમાણી ના આંકડા પણ સામે આવ્યા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Anupama YRKKH maha episode: અનુપમા સાથે કેવો રહ્યો અભીરા નો કામ નો અનુભવ? સમૃદ્ધિ શુકલા એ રૂપાલી ગાંગુલી વિશે કહી આવી વાત

સ્ત્રી 2 ની બીજા દિવસ ની કમાણી 

સ્ત્રી 2 ના રિલીઝ ના બીજા દિવસ નું નેટ કલેક્શન રૂ. 90.3 કરોડ હતું. હવે સ્ત્રી 2 ની કુલ કમાણી રૂ. 100 કરોડથી વધુ થઈ ગઈ છે, લોંગ વીકએન્ડ વિશે પ્રેક્ષકોમાં સ્ત્રી 2 ના ક્રેઝને ધ્યાનમાં લેતા, ટ્રેડ એનાલિસ્ટ્સનું અનુમાન છે કે સપ્તાહના અંત સુધીમાં તે સરળતાથી રૂ. 200 કરોડનો આંકડો પાર કરી જશે.


સ્ત્રી 2 એ સ્ત્રી ની સિક્વલ છે જેને દર્શકો ખુબ પસંદ કરી રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shaan Bandra Apartment સિંગર શાન અને પત્ની બન્યા કરોડોની પ્રોપર્ટીના માલિક બાંદ્રામાં ખરીદ્યું અધધ ૪૮ કરોડનું લક્ઝુરિયસ ઘર.
Siddharth and Kiara Producers અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી બન્યા ફિલ્મ નિર્માતા, ટૂંક સમયમાં કરશે નવા પ્રોજેક્ટની જાહેરાત
Madhubala Biopic Shooting સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, સારા અર્જુન સાથે આ મહિના માં શરૂ થશે ‘મધુબાલા’ ની બાયોપિકનું શૂટિંગ
Aryan Khan Web Series આર્યન ખાનની વેબ સિરીઝ ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’ ની બીજી સિઝનને લઈને આવ્યા મોટા સમાચાર, રાઇટરે કર્યો ખુલાસો
Exit mobile version