Site icon News Continuous Bureau | Mumbai

Stree 2 scene: સ્ત્રી 2 માંથી ડીલીટ કરવામાં આવ્યો હતો રાજકુમાર રાવ નો છોકરીના પોષાક વાળો સીન, અભિનેતા એ તસવીર શેર કરી કહી આવી વાત

Stree 2 scene: સ્ત્રી 2 એ બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઇ છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા રાજકુમાર રાવે તેના છોકરી ના પોશાક વાળી તસવીર શેર કરી છે જે સ્ત્રી 2 ના સીન ની છે.આ સીન ને ફિલ્મ માંથી ડીલીટ કરવામાં આવ્યો હતો.

stree 2 funniest scene deleted last time rajkummar rao share this scene pics

stree 2 funniest scene deleted last time rajkummar rao share this scene pics

News Continuous Bureau | Mumbai

Stree 2 scene: સ્ત્રી 2 એ બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઇ છે.રકયાજકુમાર રાવ, શ્રદ્ધા કપૂર, પંકજ ત્રિપાઠી ની આ હોરર કોમેડી ફિલ્મ ને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. ફિલ્મના લીડ એક્ટર રાજકુમાર રાવે સોશિયલ મીડિયા પોસ્ટમાં ફિલ્મના તેના ફેવરિટ સીન વિશે જણાવ્યું હતું.સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા રાજકુમાર રાવે તેના છોકરી ના પોશાક વાળી તસવીર શેર કરી છે જે સ્ત્રી 2 ના સીન ની છે.આ સીન ને ફિલ્મ માંથી ડીલીટ કરવામાં આવ્યો હતો. રાજકુમાર રાવે આ સીન ને તેનો ફેવરિટ સીન ગણાવ્યો હતો. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Urfi javed: શાહરુખ કે સલમાન નહીં બોલિવૂડ ના આ અભિનેતા પર છે ઉર્ફી જાવેદ ને ક્રશ, જાણો તે એક્ટર કોણ છે

સ્ત્રી 2 માંથી ડીલીટ થયો રાજકુમાર રાવ નો ફની સીન 

રાજકુમાર રાવે તેના સોશિયલ મીડિયા પર તેના છોકરી ના પોશાકવાળી તસવીરો શેર કરી છે. જે સ્ત્રી 2 ના સેટ પરની છે. આ તસવીરો શેર કરતા રાજકુમાર રાવે કેપ્શનમાં લખ્યું કે, “સ્ત્રી 2 ના મારા મનપસંદ અને સૌથી મનોરંજક દ્રશ્યોમાંથી એક, જે અંતિમ કટ પછી ફિલ્મમાં સમાવી શકાયું નથી. શું તમે લોકો ફિલ્મમાં આ દ્રશ્ય જોવા માંગો છો? મને બધા જણાવો?” 


રાજકુમાર રાવ ની આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર લોકો એ પોતાની પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે લખ્યું, “તમે તેને કેમ હટાવ્યો? કૃપા કરીને આ સીન ઉમેરો.” અન્ય એકે લખ્યું, “હા. વિકી પ્લીઝ તેને મુકો.” આ રીતે લોકો આ સીન ને જોવાની માંગ કરી રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

AhaanAneet Next ફરી ધમાલ મચાવશે અનીત પડ્ડા અને અહાન પાંડે મોહિત સૂરીની આગામી રોમેન્ટિક ફિલ્મ અંગે મોટું અપડેટ..
Indias Got Latent Faces Legal Trouble સમય રૈનાનો શો ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ ફરી વિવાદોમાં મુકેશ છાબડા અને નેટફ્લિક્સ ઈન્ડિયા સામે ઔપચારિક ફરિયાદ; જાણો શું છે સમગ્ર મામલો!
Richest Indian Actor Title સંપત્તિમાં ₹૨૫૦૦ કરોડનો જંગી કડાકો છતાં શાહરુખ ખાન ભારતનો સૌથી અમીર એક્ટર સલમાન ખાન અને અમિતાભ બચ્ચન કેટલા પાછળ? જુઓ આંકડા!
Udta Teer Trailer Out ‘ઉડતા તીર’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ પાકિસ્તાની જાસૂસ બન્યા આયુષ્માન ખુરાના, સારા અલી ખાન સાથે ભરપૂર એક્શન અને કોમેડીનો ડબલ ડોઝ!
Exit mobile version