Site icon News Continuous Bureau | Mumbai

Stree 2: આ વિકેન્ડમાં જો તમે પણ સ્ત્રી 2 જોવાનો પ્લાન બનાવી રહ્યા હોવ તો વાંચો અહીં શ્રદ્ધા કપૂર ની ફિલ્મ નો રીવ્યુ

Stree 2: સ્ત્રી 2 આજે થિયેટરો માં રિલીઝ થઇ ગઈ છે. સ્ત્રી તમને ડરાવવા પાછી આવી ગઈ છે તો ચાલો જાણીયે સ્ત્રી 2 ફિલ્મ કેવી છે.

Stree 2 movie review know hows shraddha kapoor and rajkumar rao film

Stree 2 movie review know hows shraddha kapoor and rajkumar rao film

News Continuous Bureau | Mumbai

Stree 2: શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ ની ફિલ્મ સ્ત્રી 2 આજે રિલીઝ થઇ ગઈ છે. આ ફિલ્મ ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છતાં. આ ફિલ્મે તેના એડવાન્સ બુકીંગ માં પણ કમાલ કરી છે. હવે ક્રિટીક્સ તરફ થી ફિલ્મ નો પહેલો રીવ્યુ સામે આવ્યો છે તો ચાલો જાણીયે સ્ત્રી 2 ફિલ્મ કેવી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Karan johar and Rani mukerji: કરણ જોહર અને રાની મુખર્જી ભારતીય ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્ન શરુ થતા પહેલા કરશે આ કામ, બંને એ અપાવ્યું દેશને ગૌરવ

સ્ત્રી 2 નો રીવ્યુ 

ફિલ્મ ની સૌથી મોટી ખાસિયત એ છે કે ફિલ્મ જોઈને કંટાળો નથી આવતો એવું નથી લાગતું કે આ ફિલ્મ ક્યારે પુરી થશે. આ ફિલ્મ માં શ્રદ્ધા કપૂર, રાજકુમાર રાવ,પંકજ ત્રિપાઠી, અપરશક્તિ ખુરાના એ ખુબજ સુંદર કામ કર્યું છે.  ફિલ્મ ની વાર્તાને એવી રીતે રજૂ કરવામાં આવી છે કે ડરામણા દ્રશ્યો થી માંડીને રડાવી દે તેવા દ્રશ્યો સુધી દર્શકોને દરેક જગ્યાએ હસવાનો મોકો મળે છે.


આ ફિલ્મ માં તમને ઘણી સરપ્રાઈઝ મળવાની છે જેમકે વરુણ ધવન ની એન્ટ્રી વરુણ ફિલ્મ માં ભેડિયા બની ને આવ્યો છે. આ સિવાય અક્ષય કુમાર ની એન્ટ્રી સાથે ફિલ્મમાં એવો સંકેત પણ આપવામાં આવ્યો છે કે તે આવનારા દિવસોમાં આ યુનિવર્સ નો એક મહત્વપૂર્ણ ભાગ બનવા જઈ રહ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Gandhari Trailer Out અંધ માતાના રોલ ધૂમ મચાવવા તૈયાર તાપસી પન્નુ પુત્રીને બચાવવા માટે લડશે જંગ, જાણો ક્યારે રિલીઝ થશે ‘ગાંધારી’?
Samay Raina And Devendra Fadnavis Video જ્યારે સમય રૈનાએ દેવેન્દ્ર ફડણવીસને પૂછ્યું ‘સર, બિસ્કિટ લઈ શકું?’, વાયરલ વીડિયો પર લોકો થયા ફિદા!
Asha Bhosle Last Song દિગ્ગજ સિંગર આશા ભોસલેનું છેલ્લું ગીત તેમની જન્મજયંતિ પર થશે રિલીઝ, અવાજ આજે પણ અમર
Samay Raina Cyber Cell ‘મારો અને સાયબર સેલ નો સંબંધ જૂનો…’ CM દેવેન્દ્ર ફડણવીસ સાથે એક જ મંચ પર દેખાયા સમય રૈના
Exit mobile version