Site icon News Continuous Bureau | Mumbai

Stree 2: બીજી વાર ડરાવવા આવી રહી છે સ્ત્રી, મેકર્સ એ જાહેર કર્યું સ્ત્રી 2 નું ઓફિશીયલ ટીઝર, આ દિવસે થિયેટર માં રિલીઝ થશે શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ ની ફિલ્મ

Stree 2: સ્ત્રી 2 નું ઓફિશીયલ ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. ગઈકાલે મેકર્સે ફિલ્મ નું ટ્રેલર તેમના ઇન્સ્ટાગ્રામ પર રિલીઝ કર્યું હતું ટીઝર માં જોવા મળી રહ્યું છે કે સ્ત્રી ચંદેરી ગામ માં પાછી આવી છે.

Stree 2 official teaser release

Stree 2 official teaser release

News Continuous Bureau | Mumbai

Stree 2: સ્ત્રી 2 એ વર્ષ 2018 માં આવેલી ફિલ્મ સ્ત્રી ની સિક્વલ છે. આ ફિલ્મ નું ટીઝર પહેલા ફિલ્મ મુંજયા સાથે થિયેટર માં રિલીઝ કર્યું હતું પરંતુ થોડા દિવસો પહેલા આ ફિલ્મ નું ટીઝર લીક થઇ ગયું હતું. હવે ફિલ્મ ના મેકર્સે ફિલ્મ નું ઓફિશિયલ ટીઝર તેમના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે. ટીઝર માં જોવા મળી રહ્યું છે કે સ્ત્રી ચંદેરી ગામ માં પાછી આવી છે.  

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Bigg boss OTT 3: દિલ્હી ની સડકો પર વડાપાવ વેચીને અધધ આટલી કમાણી કરે છે ચંદ્રિકા દીક્ષિત, એક દિવસ ની ઇન્કમ સાંભળી તમે પણ ચોંકી જશો

સ્ત્રી 2 નું ટીઝર 

સ્ત્રી 2 ના ટીઝર ની શરૂઆત ઓ સ્ત્રી રક્ષા કરના થી થાય છે. તમન્ના ભાટિયા પણ ફિલ્મ ના ટીઝર માં જોવા મળી રહી છે. આ ટીઝર જોતા એવું લાગે છે કે આ વખતે વાર્તામાં કોમેડી કરતાં વધુ હોરર જોવા મળશે.રાજકુમાર રાવે ફિલ્મનું ટીઝર શેર કરતા લખ્યું, ‘આઝાદી પછી આ વખતે ચંદેરીમાં આતંક હશે! લેજેન્ડસ પાછા ફર્યા છે. આ સ્વતંત્રતા દિવસ પર. આ ફિલ્મ 15 ઓગસ્ટે સિનેમાઘરોમાં આવશે.’


ફિલ્મ ‘સ્ત્રી 2’નું નિર્દેશન અમર કૌશિકે કર્યું છે.સ્ત્રી 2 માં રાજકુમાર રાવ, શ્રદ્ધા કપૂર, પંકજ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાના ઝરવા સ્ટાર્સ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Indian Idol Legends Return અભિજીત સાવંતથી લઈને સલમાન અલી સુધી ‘ઇન્ડિયન આઇડલ લેજેન્ડ્સ’નો ભવ્ય કમબેક, જાણો કયાકયા જાણીતા ચહેરાઓ જોવા મળશે
Harsh Gujral Madhur Virli Cyber Cell Summons સ્ટેન્ડઅપ કોમેડિયન હર્ષ ગુજરાલ અને મધુર વિરલીની મુશ્કેલી વધી અશ્લીલ કન્ટેન્ટ મામલે સાયબર સેલે પાઠવ્યા સમન્સ
Akshay Kumar Anees Bazmee Song Shoot એક જ ગીત પાછળ ₹૧ કરોડનો ધુમાડો! અક્ષય કુમારની નવી કોમેડી ફિલ્મ માટે દહેરાદૂનમાં બંધાયો ભવ્ય સેટ જાણો શું છે ખાસિયત
Ranbir Kapoor Ramayana Indra Dev Look રણબીર કપૂરની ‘રામાયણ’માંથી ઇન્દ્ર દેવનો લૂક સામે આવ્યો ટીઝરમાં દેખાયું રાવણ સાથે મહાયુદ્ધ, કુણાલ કપૂરનો દમદાર અવતાર
Exit mobile version