Site icon News Continuous Bureau | Mumbai

Stree 2 OTT: ડિઝની પલ્સ હોટ સ્ટાર નહીં પરંતુ આ પ્લેટફોર્મ પર રિલીઝ થશે સ્ત્રી 2, ફિલ્મ ની ઓટીટી ને લઈને આવ્યું મોટું અપડેટ

Stree 2 OTT: સ્ત્રી 2 હાલ થિયેટર માં ધૂમ મચાવી રહી છે. હવે ફિલ્મ ની ઓટિટિ રિલીઝ ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.

stree 2 ott release update shraddha kapoor film stream on prime video

stree 2 ott release update shraddha kapoor film stream on prime video

News Continuous Bureau | Mumbai

Stree 2 OTT: સ્ત્રી 2 હાલ થિયેટર માં ધૂમ મચાવી રહી છે. શ્રદ્ધા કપૂર, રાજકુમાર રાવ ની આ હોરર કોમેડી ફિલ્મ લોકો ને ખુબ પસંદ આવી રહી છે.હવે લોકો આ ફિલ્મ ની ઓટીટી રિલીઝ ની રાહ જોઈ રહ્યા છે. તેવામાં આ ફિલ્મ ની ઓટીટી રિલીઝ ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Jigra teaser: ભાઈ વેદાંગ માટે બચ્ચન બની આલિયા ભટ્ટ, અભિનેત્રી ની ફિલ્મ જિગરા નું દમદાર ટીઝર થયું રિલીઝ

સ્ત્રી 2 ની ઓટીટી રિલીઝ 

સ્ત્રી 2 ને લઈને પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા કે આ ફિલ્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે. હવે મીડિયા રિપોર્ટ મુજબ આ ફિલ્મ 27 સપ્ટેમ્બરથી પ્રાઇમ વીડિયો પર ઉપલબ્ધ થશે.પ્રાઇમ વિડિયો સબ્સ્ક્રાઇબર્સ માટે આ એક સારા સમાચાર છે.


અમર કૌશિક ના નિર્દેશન માં બનેલી આ ફિલ્મ માં શ્રદ્ધા કપૂર, રાજકુમાર રાવ, પંકજ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાના, અભિષેક બેનર્જી મુખ્ય ભૂમિકામાં છે. તેમજ આ ફિલ્મમાં અક્ષય કુમાર અને તમન્ના ભાટિયા ની કેમિયો પણ છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shah Rukh Khan King Movie| બોક્સ ઓફિસ પર ભૂકંપ લાવશે આ કાસ્ટિંગ! શાહરૂખની ‘કિંગ’ માં રણવીર સિંહનો કેમિયો? પત્ની દીપિકા અને સુહાના સાથે મચાવશે ધૂમ
Aishwarya Rai Net Worth| ઐશ્વર્યા રાય બચ્ચનનો અસલી પાવર! કમાણી મામલે આલિયાદીપિકા તો શું, પતિ અભિષેક બચ્ચનને પણ પછાડ્યો; જાણો કેટલી છે કુલ નેટવર્થ
Krystle D’Souza Dating Rumors| ક્રિસ્ટલ ડિસૂઝાના પાર્ટી વીડિયોએ મચાવ્યો હંગામો; તસવીરોમાં અભિનેત્રીને કિસ કરતો જોવા મળ્યો આ બિઝનેસમેન
Dhurandhar 2 Box Office| સિનેમાઘરોમાં અટકવાનું નામ નથી લઈ રહ્યો રણવીર સિંહનો ક્રેઝ, વર્લ્ડવાઇડ કમાણીમાં ૧૮૦૦ કરોડનો ઐતિહાસિક આંકડો પાર
Exit mobile version