Site icon News Continuous Bureau | Mumbai

Stree 2: 15 ઓગસ્ટ નહીં હવે આ તારીખે ડરાવવા આવી રહી છે સ્ત્રી 2, જાણો શ્રદ્ધા કપૂર ની ફિલ્મ ની નવી રિલીઝ ડેટ

Stree 2: સ્ત્રી 2 પહેલા 15 ઓગસ્ટ ના રોજ રિલીઝ થવાની હતી. હવે આ ફિલ્મ ની રિલીઝ ડેટ માં ફેરફાર કરવામાં આવ્યો છે.

stree 2 release date change

stree 2 release date change

News Continuous Bureau | Mumbai

Stree 2: સ્ત્રી 2 ફિલ્મ માં શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ સ્ત્રી ની સિક્વલ છે. આ ફિલ્મ પહેલા 15 ઓગસ્ટ ના રોજ રિલીઝ થવાની હતી. હવે આ ફિલ્મ ની રિલીઝ ડેટ માં ફેરફાર કરવામાં આવ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Shweta tiwari: શું ખરેખર ઇબ્રાહિમ અલી ખાન ને ડેટ કરી રહી છે પલક તિવારી? માતા શ્વેતા તિવારી એ તેની દીકરી ના ડેટિંગ પર કહી આવી વાત

સ્ત્રી 2 ની રીલિઝ ડેટ 

મેડડોક ફિલ્મ્સે તેમના સોશિયલ મીડિયા પર સ્ત્રી 2 ની રિલીઝ ડેટ ની જાહેરાત કરી છે. તેમને આ ફિલ્મ ના પોસ્ટર ને શેર કરતા કેપ્શનમાં લખ્યું હતું- ‘સ્ત્રી હવે તેના સમય પહેલા આવી રહી છે. સ્ટ્રી 2 હવે 14 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે.” જેના પર થી સ્પષ્ટ થયા છે કે શ્રદ્ધા કપૂર ને રાજકુમાર રાવ ની ફિલ્મ સ્ત્રી 2 આવતીકાલે સિનેમાઘરોમાં રિલીઝ  થશે.


 

સ્ત્રી 2 માં શ્રદ્ધા કપૂર અને  રાજકુમાર રાવ ઉપરાંત પંકજ ત્રિપાઠી, અભિષેક બેનર્જી અને અપારશક્તિ ખુરાના મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Riteish Deshmukh CM Son Tag Riteish Deshmukh CM Son Tag Lock Upp 2 ‘મુખ્યમંત્રીના પુત્ર’ નું ટેગ હટાવવામાં ૨૩ વર્ષ લાગ્યા, ‘લોક અપ ૨’ ના સેટ પર ભાવુક થયા રિતેશ દેશમુખ, કરિયરના સંઘર્ષ પર મોટો ખુલાસો
Dhamaal 4 Advance Booking અજય દેવગનની ‘ધમાલ 4’ ની એડવાન્સ બુકિંગ શરૂ, જાણો રિલીઝ પહેલાં જ ફિલ્મ કેટલા કરોડ કમાઈ ગઈ!
Shailesh Lodha Daughter Wedding શૈલેષ લોઢાની પુત્રીના ભવ્ય લગ્ન, સીએમથી લઈને અનેક VIP સિતારાઓ પહોંચ્યા, પણ ક્યાં ગાયબ રહી ‘તારક મહેતા’ની ટીમ?
Urvashi Dholakia Son Car Accident મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે ઉર્વશી ધોળકિયાના પુત્રની કાર પર પડ્યું ઝાડ, મોટી દુર્ઘટના ટળી
Exit mobile version