Site icon News Continuous Bureau | Mumbai

Stree 2: સ્ત્રી 2 નું ડરાવનું ટીઝર ઓનલાઇન થયું લીક, ડિલીટ થાય તે પહેલા જોઈ લો

Stree 2: સ્ત્રી 2 ઓગસ્ટ મહિનામાં રિલીઝ થવાની છે. બોલિવૂડ ની હોરર કોમેડી ફિલ્મ સ્ત્રી 2 નું ટીઝર ઓનલાઇન લીક થઇ ગયું છે.

Stree 2 teaser leaked online

Stree 2 teaser leaked online

News Continuous Bureau | Mumbai

Stree 2: સ્ત્રી 2 15 ઓગસ્ટ ના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મ માં રાજકુમાર રાવ, શ્રદ્ધા કપૂર, પંકજ ત્રિપાઠી, અભિષેક બેનર્જી, અપારશક્તિ ખુરાના મુખ્ય ભૂમિકા માં જોવા મળશે. ફિલ્મ ના મેકર્સે આ ફિલ્મ નું ટીઝર ટ્વીસ્ટ સાથે રિલીઝ કર્યું છે. એટલે કે સ્ત્રી 2 ના મેકર્સે ફિલ્મ મુંજયા ના ઈન્ટરવલ દરમિયાન ફિલ્મ નું ટીઝર રિલીઝ કર્યું હસે. એટલેકે સ્ત્રી 2 નું ટીઝર જોવા માટે તમારે મુંજયા ફિલ્મ જોવી પશે. આવી સ્થતિ માં મુંજયા ફિલ્મ ની વચ્ચે બતાવવામાં આવેલું સ્ત્રી2 નું ટીઝર ઓનલાઇન લીક થઇ ગયું છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Stree 2 release date: ડરવા માટે થઇ જાઓ તૈયાર! આવી રહી છે સ્ત્રી 2, શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ ની ફિલ્મની રિલીઝ ડેટ ની થઇ જાહેરાત

સ્ત્રી 2 નું ટીઝર થયું લીક 

સ્ત્રી 2 નું ટીઝર ઓનલાઇન લીક થઇ ગયું છે. સ્ત્રી 2 ના ટીઝર માં કોમેડી અને ડર જોવા મળી રહ્યો છે. આ ટીઝર માં ફિલ્મ ની સ્ટાર કાસ્ટ એટલે કે રાજકુમાર રાવ, શ્રદ્ધા કપૂર, પંકજ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાના અને અભિષેક બેનર્જી પણ જોવા મળી રહ્યા  છે. આ ટીઝર ડરાવનું હોવાની સાથે સાથે કોમેડી પણ છે.


તમને જણાવી દઈએ કે સ્ત્રી 2 એ વર્ષ 2018ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી સ્ત્રી ની સિક્વલ છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી હવે આ ફિલ્મ ની સિક્વલ બોક્સ ઓફિસ પર કેટલી ધૂમ મચાવશે તે જોવું રહ્યું. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shehzada Dhami Rajan Shahi Controversy ટીવી જગતમાં મોટો હોબાળો શહઝાદા ધામીએ પ્રોડ્યુસર સામે ખોલ્યો મોરચો; બાકી પેમેન્ટના મુદ્દે શિલ્પા શિંદેએ પણ આપ્યો સાથ
Ranveer Singh Media Ban Interview ‘ડૉન ૩’ ના વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો માસ્ટરપ્લાન; ૧૮ મહિના સુધી કેમ ગાયબ રહેશે સુપરસ્ટાર?
Akashdeep Saigal Kyunki 2 Exit Lock Upp 2 ‘ક્યોંકિ ૨’ માં મોટો ઉલટફેર; એકતા કપૂરના ફેમસ રિયાલિટી શોમાં આ સુપરસ્ટાર મચાવશે ધમાલ
Shakti Shalini Leaked Video સોશિયલ મીડિયા પર ધમાકો ‘શક્તિ શાલિની’ના શૂટિંગ દરમિયાન કેમેરામાં કેદ થઈ અનીતવિશાલની રોમેન્ટિક કેમિસ્ટ્રી; વીડિયો વાયરલ
Exit mobile version