Site icon News Continuous Bureau | Mumbai

Horror-Comedy Films: સ્ત્રી 3, મુંજયા સહિત આટલી હોરર ફિલ્મની રિલીઝ ડેટ ની થઇ જાહેરાત, જાણો કઈ ફિલ્મ ક્યારે થશે રિલીઝ

Horror-Comedy Films: સ્ત્રી 3 સહીત મેડોક ના બેનર હેઠળ બનનારી અન્ય ફિલ્મો ની રિલીઝ ડેટ ની જાહેરાત કરવામાં આવી છે. તો ચાલો જાણીયે કઈ ફિલ્મ ક્યારે રિલીઝ થશે

stree 3 release date announced maddock film announce 8 film release date

stree 3 release date announced maddock film announce 8 film release date

News Continuous Bureau | Mumbai

Horror-Comedy Films: વર્ષ 2025 સિનેમા પ્રેમી માટે સારું રહેવાનું છે. આ વર્ષે ઘણી મોટા બેનર ની ફિલ્મો રિલીઝ થવાની છે. મેડોક ના બેનર હેઠળ બનનારી ફિલ્મ સ્ત્રી 2 એ વર્ષ 2024 માં ધૂમ મચાવી હતી. હવે મેડોક એ તેના સોશિયલ મીડિયા પર સ્ત્રી 3 સહિતની અન્ય 8 હોરર કોમેડી ફિલ્મ ની રિલીઝ ડેટ ની જાહેરાત કરી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Kartik Aaryan: વર્ષ 2024 કાર્તિક આર્યન માટે રહ્યું શાનદાર, મુંબઈ માં ખરીદી અધધ આટલા કરોડ નો પ્રોપર્ટી

સ્ત્રી 3 સહીત અન્ય ફિલ્મો ની રિલીઝ ડેટ 

આ વર્ષ એટલે કે 2025 માં મેડોક ની બે હોરર ફિલ્મો રિલીઝ થશે. જેમાં આયુષ્માન ખુરાના ની ‘થામા’ આ વર્ષે દિવાળી ના અવસર પર રિલીઝ થશે.તો મેડોક ની બીજી ફિલ્મ ‘શક્તિ શાલિની’ છે જે 31 ડિસેમ્બર, 2025ના રોજ રિલીઝ થશે. વરુણ ધવન ની ભેડિયા ની સિક્વલ ભેડિયા 2 વર્ષ 2026 માં 14 ઓગસ્ટ ના રોજ રિલીઝ થશે. તો બીજી ફિલ્મ ‘ચામુંડા’ 4 ડિસેમ્બરે સ્ક્રીન પર આવશે.વર્ષ 2027 માં સ્ત્રી નો ત્રીજો ભાગ એટલે કે સ્ત્રી 3 રિલીઝ થશે. આ ફિલ્મ 13 ઓગસ્ટ 2027 ના રોજ રિલીઝ થશે. તો મુંજયા ની સિક્વલ મહા મુંજયા 24 ડિસેમ્બર 2027 ના રોજ રિલીઝ થશે. 


વર્ષ 2028 માં મેડોક ની ફિલ્મ ‘પહેલા મહાયુધ’ 11 ઓગસ્ટ, 2028ના રોજ રીલિઝ થશે.તો બીજી ફિલ્મ ‘દૂસરા મહાયુદ્ધ’ 18મી ઓક્ટોબર ના રોજ રિલીઝ થશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Madhu Kambikar Passes Away પીઢ અભિનેત્રી અને લાવણી સમ્રાજ્ઞી મધુ કાંબીકરનું નિધન મરાઠી સહિત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં આપ્યું હતું અવિસ્મરણીય યોગદાન
Ramayana Global Release 40 Languages ૪૦ ભાષાઓમાં રિલીઝ થશે ‘રામાયણ’ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા મેગા બજેટ ફિલ્મ સજ્જ
Virat Anushka Mumbai Luxury Flats વિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે ખરીદ્યા ૩ આલીશાન ફ્લેટ્સ કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે
Saif Ali Khan Instagram Debut સૈફ અલી ખાનનું ઓફિશિયલી ઇન્સ્ટાગ્રામ ડેબ્યૂ વર્ષોના ઇંતજાર બાદ શેર કરી પ્રથમ પોસ્ટ, બતાવી ‘પટૌડી લાઇબ્રેરી’ની ઝલક
Exit mobile version