Site icon News Continuous Bureau | Mumbai

Su From So Box Office: કન્નડ ફિલ્મ ‘Su From So’એ માત્ર 16 દિવસમાં કરી અધધ આટલા કરોડ ની કમાણી

હોરર-કોમેડી ફિલ્મ 'Su From So' IMDb પર 8.7 રેટિંગ મેળવી, સામાજિક મુદ્દાઓને કોમિક ટચ સાથે રજૂ કર્યું

Su From So Box Office: કન્નડ ફિલ્મ 'Su From So'એ માત્ર 16 દિવસમાં કરી અધધ આટલા કરોડ ની કમાણી

Su From So Box Office: કન્નડ ફિલ્મ 'Su From So'એ માત્ર 16 દિવસમાં કરી અધધ આટલા કરોડ ની કમાણી

News Continuous Bureau | Mumbai   
25 જુલાઈએ રિલીઝ થયેલી કન્નડ હોરર-કોમેડી ફિલ્મ ‘Su From So’એ બોક્સ ઓફિસ (Box Office) પર ધમાકેદાર કમાણી કરી છે. માત્ર 4.5 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે 16 દિવસમાં 56.23 કરોડની કમાણી કરી છે. દિગ્દર્શક રાજ બી શેટ્ટી (Raj B Shetty)એ પુષ્ટિ કરી છે કે ફિલ્મનું બજેટ 4.5 કરોડ હતું. આ રીતે ફિલ્મે 1250% નફો (Profit) કમાવીને ‘KGF Chapter 2’ અને ‘Stree 2’ના રેકોર્ડ તોડી નાખ્યા છે.

‘KGF 2’ અને ‘Stree 2’ના નફાના રેકોર્ડ તૂટ્યા

‘KGF Chapter 2’એ કોરોના પછી 759% નફો કર્યો હતો, જ્યારે ‘Su From So’એ 1250%થી વધુ નફો કરી ને આ રેકોર્ડ તોડી નાખ્યો છે. ‘Stree 2’ જેવી હોરર-કોમેડી ફિલ્મ પણ નફાના મામલે પાછળ રહી ગઈ છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : GST Registration: ફક્ત આટલા જ દિવસ માં થશે GST રજિસ્ટ્રેશન, રિફંડમાં પણ હવે વિલંબ નહીં… આ સિસ્ટમ લાગુ થશે!

IMDb પર 8.7 રેટિંગ અને મલ્ટી-લિંગ્વલ રિલીઝ

ફિલ્મને IMDb પર 8.7 રેટિંગ મળ્યું છે. આ ફિલ્મ હવે તેલુગુ અને મલયાલમ ભાષામાં પણ રિલીઝ થઈ છે. દર્શકોને ફિલ્મમાં હોરર (Horror), કોમેડી (Comedy) અને સસ્પેન્સ (Suspense)નો મજબૂત તડકો મળ્યો છે.

સામાજિક સંદેશ સાથે કોમિક ટચ

‘Su From So’ માત્ર મનોરંજન પૂરતું નથી, પણ તેમાં સામાજિક મુદ્દાઓને પણ કોમિક ટચ સાથે રજૂ કરવામાં આવ્યા છે. આ ફિલ્મ દર્શકોના દિલને સ્પર્શે તેવી કહાની ધરાવે છે.

Lawrence Bishnoi Gang Radar List લોરેન્સ બિશ્નોઈ ગેંગના રડાર પર આ ૭ મોટા ચહેરા જાણો કોના પર ક્યારે થયો હુમલો અને કોને મળી સીધી ધમકી
Udta Teer Nepal Release Banned આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ઉડતા તીર’ આ દેશમાં બેન સરકારે રિલીઝની મંજૂરી આપવાનો કર્યો ઈનકાર, દર્શાવ્યું મોટું કારણ
Imran Khan Leave India Notice શું આમિર ખાનના ભત્રીજાને દેશ છોડવો પડશે? અભિનેતા ઇમરાન ખાન સામે ‘ભારત છોડો’ નોટિસ બોમ્બે હાઈકોર્ટ આ તારીખે કરશે સુનાવણી!
Salman Khan Bigg Boss Hosting આ અઠવાડિયે ‘બિગ બોસ’ હોસ્ટ નહીં કરે સલમાન ખાન આ અભિનેતા સંભાળશે ‘વીકેન્ડ કા વાર’ની કમાન…
Exit mobile version