Site icon News Continuous Bureau | Mumbai

Sudha reddy: 60 વર્ષ ની નીતા અંબાણી ને કપડાં અને ઘરેણાં ની બાબત માં ટક્કર આપવા આવી 45 વર્ષ ની બિઝનેસ વુમન સુધા રેડ્ડી

Sudha reddy: નીતા અંબાણી ના લુક થી તો બધા પ્રભાવિત થતા જ હોય છે હવે તેમને ઘરેણાં અને કપડાં ના મામલે બિઝનેસ વુમન સુધા રેડ્ડી તેમને ટક્કર આપતી જોવા મળે છે.

Sudha reddy competing with nita ambani in fashion clothing jewellery

Sudha reddy competing with nita ambani in fashion clothing jewellery

News Continuous Bureau | Mumbai

Sudha reddy: નીતા અંબાણી પોતાની સુંદરતા અને દેખાવને કારણે દરરોજ સમાચારોમાં રહે છે. આ ઉંમરે પણ તેમની ફિટનેસ અને તેમની ફેશન સેન્સ ના લોકો દીવાના છે. નીતા અંબાણી તેમના સ્ટાઇલિશ દેખાવથી બોલિવૂડની ઘણી યુવા અભિનેત્રીઓને માત આપે છે હવે તેમને ટક્કર આપવા બિઝનેસવુમન સુધા રેડ્ડી મેદાન માં આવ્યા છે જેમની અદભૂત શૈલી અને કિલર સ્ટાઇલ બધાનું ધ્યાન ખેંચે છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Ankita lokhande and Vicky jain: અંકિતા લોખંડે અને વિકી જૈન ની તબિયત બગડી, થયા હોસ્પિટલમાં એડમિટ, તસવીર શેર કરી આપી માહિતી

 

સુધા રેડ્ડી ની સ્ટાઇલ 

સુધા રેડ્ડી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે તેઓ અવારનવાર તેમના ફોટા શેર કરતા રહે છે.તેઓ ટ્રેડિશનલ હોય કે વેસ્ટર્ન લુક બધામાં તેઓ જાજરમાન જોવા મળે છે.તાજેતરમાં જ સુધા રેડ્ડી એ ફ્લોરલ પ્રિન્ટની એમ્બેલિશ્ડ સાડીમાં સમર ફ્રેન્ડલી લુક શેર કર્યો હતો જેમાં તેઓ ખુબ સુંદર લાગી રહ્યા હતા.


થોડા સમય પહેલા સુધા એ એક ફોટો શેર કર્યો હતો જેમાં તેઓ ડિઝાઇનર તરુણ તાહિલિયાનીની કાશિદા એમ્બ્રોઇડરી કરેલી સાડીમાં ખૂબસૂરત લાગી રહી છે. જેની કિંમત લગભગ 3 લાખ રૂપિયા છે.


આ સિવાય સુધા એ ડિઝાઇનર ગૌરાંગ શાહના સંગ્રહમાંથી કાંજીવરમ સાડી પસંદ કરી. જેને તેમને તિરૂપતિ બાલાજી ના દર્શન કરતી વખતે પહેરી હતી આ સાથે તેમાં દાગીના એ લોકો નું ધ્યાન આકર્ષિત કર્યું હતું. 


આ સાથે સુધા રેડ્ડી વેસ્ટર્ન લુકમાં પણ ખુબ સુંદર લાગે છે હાલમાં જ તેમને નીતા લુલ્લાએ ડિઝાઇન કરેલો ગોલ્ડન ગાઉન પહેર્યો હતો જેમાં તેઓ એકદમ ગ્લેમરસ જોવા મળ્યા હતા.


તમને ,જણાવી દઈએ કે, સુધા રેડ્ડી 45 વર્ષ ની છે. તેણે અબજોપતિ ઉદ્યોગપતિ પીવી કૃષ્ણા રેડ્ડી સાથે લગ્ન કર્યા છે. તે મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (MEIL) ની ડિરેક્ટર છે અને વર્ષ 2019 માં મેટ ગાલામાં હાજરી આપનાર એકમાત્ર ભારતીય હોવાનું ગૌરવ ધરાવે છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Varun Dhawan Kriti Sanon Project OTT Release ‘ભેડિયા ૨’ પહેલાં ફરી સાથે આવ્યા વરુણ ધવન અને કૃતિ સેનન આ તારીખે જિયો હોટસ્ટાર પર થશે રિલીઝ
Priyanka Chopra Nick Jonas Karwa Chauth હોલીવૂડમાં દેશી ગર્લનો ભારતીય અંદાજ પ્રિયંકા ચોપરાએ લોસ એન્જલસમાં કરી કરવાચોથની વિધિવત્ પૂજા; તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ
PVR INOX Q2 Profit Surge પીવીઆર આઇનોક્સના Q2 પરિણામોમાં ધમાકો નેટ પ્રોફિટ ૧૪૯ ટકા વધીને ₹૨૬૩ કરોડ નોંધાયો; આવકમાં પણ જોરદાર વૃદ્ધિ
Ambani Grandkids Steal Limelight At Jio Event દુનિયાના ધનિક પરિવારના બાળકો પણ આટલાં તોફાની હોય? મુકેશ અંબાણીના પૌત્ર પૃથ્વી અંબાણીની આખા હોલમાં દોડાદોડ; જુઓ મજેદાર વિડીયો
Exit mobile version