Site icon News Continuous Bureau | Mumbai

Anupama: અનુપમા માંથી રૂપાલી કે ગૌરવે નહીં આ અભિનેતા એ કહ્યું શો ને અલવિદા, વિડીયો શેર કરી આપી માહિતી

Anupama: અનુપમા માંથી રૂપાલી અને ગૌરવ ના બહાર થવાના સમાચાર સામે આવ્યા હતા હવે આ બધાની વચ્ચે એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. આ સિરિયલ માંથી મુખ્ય અભિનેતા એ શો ને અલવિદા કહ્યું છે અને આ માહિતી તેને પોતે એક વિડીયો ના માધ્યમ થી આપી છે.

sudhanshu pandey quits anupamaa amid rumors of rupali and gaurav leaving the show

sudhanshu pandey quits anupamaa amid rumors of rupali and gaurav leaving the show

News Continuous Bureau | Mumbai

 Anupama: અનુપમા શો સ્ટારપ્લસ નો નંબર વન શો છે. આ શો ટીઆરપી લિસ્ટ માં પણ નંબર વન નું સ્થાન ધરાવે છે.આ શો ના દરેક પાત્રો એ લોકો ના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. થોડા દિવસો પહેલા આ શો ને લઈને એવા સમાચાર સામે આવ્યા હતા કે રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના આ શો ને છોડવાના છે હવે આ બધાની વચ્ચે એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. આ સિરિયલ માંથી મુખ્ય અભિનેતા એ શો ને અલવિદા કહ્યું છે અને આ માહિતી તેને પોતે એક વિડીયો ના માધ્યમ થી આપી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Shraddha kapoor: સ્ત્રી 2 ની સફળતા ની વચ્ચે બગડી શ્રદ્ધા કપૂર ની તબિયત, ડોક્ટર એ આપી અભિનેત્રી ને આવી સલાહ

અનુપમા ને અલવિદા કહી રહ્યો છે વનરાજ 

અનુપમા માં વનરાજ શાહ ની ભૂમિકામાં જોવા મળેલા અભિનેતા સુધાંશુ પાંડે અનુપમા ને અલવિદા કહ્યું છે. સુધાંશુ એ તેના લાઈવ સેશન દરમિયાન જણાવ્યું હતું કે તે હવે અનુપમા નો ભાગ નથી. પરંતુ સુધાંશુ એ તે નહોતું જણાવ્યું કે તે શા માટે અનુપમા છોડી રહ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ સુધાંશુ એ રૂપાલી ને કારણે શો ને અલવિદા કહ્યું છે. 


સુધાંશુ ને લઈને એવી કોઈ માહિતી સામે આવી નથી કે તેને પોતે આ શો છોડ્યો છે કે પછી તેને કાઢી મુકવામાં આવ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Cult Bollywood Song Kshatriya સજનને મળવાની એ બેચેની! જ્યારે બે દિગ્ગજ ગાયિકાઓના સુરોએ રચ્યો હતો ઇતિહાસ, આજે પણ સદાબહાર છે આ ગીત
TV TRP Report ટીવી રેટિંગ્સમાં મોટો આંચકો ‘વસુધા’ સામે ઘૂંટણિયે પડ્યા સુપરહિટ શો, ‘અનુપમા’ અને ‘તુલસી’ ના રેટિંગ્સ ગગડ્યા!
CBFC Zero Cut Certification સેન્સર બોર્ડનો મોટો નિર્ણય, કંગનાની ફિલ્મ સહિત ૩ મૂવીઝને મળ્યું સર્ટિફિકેટ, ફેન્સ ખુશ
Tanu Weds Manu 3 કંગના રનૌત અને આર. માધવનની જોડી હેટ્રિક કરવા તૈયાર, ‘તનુ વેડ્સ મનુ ૩’ કન્ફર્મ!
Exit mobile version