Site icon News Continuous Bureau | Mumbai

Sudipto Sen Slams Filmfare Award: ફિલ્મફેર વિવાદમાં,’ધ કેરળ સ્ટોરી’ના ડિરેક્ટરે ‘લાપતા લેડીઝ’ની જીત પર ઉઠાવ્યા આવા સવાલ

Sudipto Sen Slams Filmfare Award: ‘ધ કેરળ સ્ટોરી’ના ડિરેક્ટરે 'લાપતા લેડીઝ’ ને ફિલ્મફેર મળતા વિરોધ વ્યક્ત કર્યો છે તેમણે સોશિયલ મીડિયા પર લાંબી નોટ લખી છે.

Sudipto Sen Slams Filmfare Awards Over ‘Laapataa Ladies’ Win, Calls It a Glamour Show

Sudipto Sen Slams Filmfare Awards Over ‘Laapataa Ladies’ Win, Calls It a Glamour Show

News Continuous Bureau | Mumbai

Sudipto Sen Slams Filmfare Award: ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ ના દિગ્દર્શક સુદિપ્તો સેન એ 70મા ફિલ્મફેર એવોર્ડ્સ માં ‘લાપતા લેડીઝ’  ને મળેલા એવોર્ડ્સ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે “ચોરીની કહાની, હિંસા શીખવતી ફિલ્મ અને બોક્સ ઓફિસ પર ત્રણ દિવસ પણ ન ટકી શકેલી ફિલ્મોને એવોર્ડ મળ્યા – આ સિનેમા નથી, તમાશો છે.”

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Filmfare 2025: બચ્ચન પરિવારની ફિલ્મફેરમાં હેટ્રિક, અમિતાભ બચ્ચને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી લખી આવી વાત

ફિલ્મફેર પર ગંભીર આક્ષેપ

સુદિપ્તોએ કહ્યું કે “ફિલ્મફેર જેવી સંસ્થાઓ ગ્લેમર અને સ્ટાર પાવર સામે નમન કરે છે, સિનેમાની કળા સામે નહીં.” તેમણે ઉમેર્યું કે “મને ખુશી છે કે અમે આ તમાશા નો ભાગ નથી.” પોસ્ટમાં તેમણે લખ્યું કે “અમે એવાં ઇવેન્ટ્સથી દૂર છીએ જ્યાં લોકો ફક્ત ફોટા માટે હસે છે. નકલી ગ્લેમરથી દૂર રહેવું એ શાંતિ આપે છે.”


‘ધ કેરળ સ્ટોરી’ને તાજેતરમાં બે નેશનલ એવોર્ડ્સ મળ્યા – સુદિપ્તોને શ્રેષ્ઠ દિગ્દર્શક અને ફિલ્મને શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી માટે. ફિલ્મમાં કેરળની મહિલાઓના ધર્મ પરિવર્તન અને ISIS જોડાણની કહાની દર્શાવવામાં આવી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2| ‘ધુરંધર 2’ નો એક એવો અંત જે ફિલ્મના ડાયરેક્ટરે પણ નહીં વિચાર્યો હોય! ફેન્સના AI વીડિયોએ ખોલ્યા રહસ્યો
Shah Rukh Khan Oscar Post| કિંગ ખાન ભાવુક! ઓસ્કર ટીમનો આભાર માનતા શાહરૂખે લખ્યું ‘આજે મને ગર્વ છે’, જાણો શું છે આખી વાત
Prakash Raj Controversy Ramayana| પ્રકાશ રાજે વટાવી હદ! રામલક્ષ્મણ વિશે એવું તે શું બોલ્યા કે મચ્યો ખળભળાટ
Sukesh Chandrashekhar| મહાઠગ સુકેશ ચંદ્રશેખરને જેકલીન આપશે સૌથી મોટો ફટકો! 200 કરોડના કેસમાં સરકારી સાક્ષી બનીને ખોલશે ઠગના રહસ્યો
Exit mobile version