Site icon News Continuous Bureau | Mumbai

Suhana khan: ધ આર્ચીઝ ના પ્રમોશન દરમિયાન સુહાના ખાન અને અગસ્ત્ય નંદા ની કેમેસ્ટ્રી એ જીત્યા લોકો ના દિલ, વિડીયો થયો વાયરલ

Suhana khan: હાલ સુહાના ખાન, અગસ્ત્ય નંદા અને ખુશી કપૂર તેમજ ‘ધ આર્ચીઝ’ ની આખી ટિમ ફિલ્મ ના પ્રમોશન માં વ્યસ્ત છે. હવે એક ઇવેન્ટ દરમિયાન ‘ધ આર્ચીઝ’ ની ટીમે ડાન્સ પણ કર્યો હતો જે હાલ વાયરલ થઇ રહ્યો છે.

suhana khan and agastya nanda chemistry won everyone heart at the archies promotion

suhana khan and agastya nanda chemistry won everyone heart at the archies promotion

News Continuous Bureau | Mumbai

Suhana khan: સુહાના ખાન, અગસ્તય નંદા અને ખુશી કપૂર જેવા સ્ટાર કિડ્સ ઝોયઝ અખ્તર ની ફિલ્મ ધ આર્ચીઝ થી ડેબ્યુ કરી રહ્યા છે. હાલ ધ આર્ચીઝ ની ટીમ ફિલ્મ ના પ્રમોશન માં વ્યસ્ત છે. હવે ફિલ્મ ના પ્રમોશન દરમિયાન સુહાના ખાનનો એક ડાન્સ વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેણે ચાહકોનું દિલ જીતી લીધું છે. આ વિડીયો માં ધ આર્ચીઝ ની આખી ટીમ  ફિલ્મ ના ગીત પર ડાન્સ કરતી જોવા મળી હતી. 

Join Our WhatsApp Channel

 

ધ આર્ચીઝ ની ટીમ નો ડાન્સ વિડીયો 

મુંબઈમાં ધ આર્ચીઝ ની એક પ્રમોશન ઇવેન્ટ યોજવામાં આવી હતી. આ ઇવેન્ટ માં ફિલ્મ ની આખી ટીમ હાજર હતી. આ દરમિયાન સુહાના ખાન, ખુશી કપૂર, અગસ્ત્ય નંદા અને ફિલ્મ ની આખી ટીમે ધ આર્ચીઝ ના ગીત ‘વા વા વૂમ’ પર ડાન્સ કર્યો હતો. જેમાં સુહાના ખાન અને અગસ્ત્ય નંદા ની કેમેસ્ટ્રી એ લોકો નું દિલ જીતી લીધું હતું. 


ઉલ્લેખનીય છે કે, શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન અને અમિતાભ બચ્ચન ના પૌત્ર અગસ્ત્ય નંદા વિશે ઘણા સમયથી અહેવાલો આવી રહ્યા છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બંનેના એકસાથે ઘણા વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે.

આ સમાચાર પણ વાંચોઃ Travis Head: ટ્રેવિસ હેડના નામનું લગાવ્યું સિંદૂર, મોડલ હેમોશ્રી ભદ્રાએ વર્લ્ડ કપ ચેમ્પિયન સાથે લગ્ન કર્યા.. જુઓ વાયરલ વિડીયો

Diljit Dosanjh Delhi Concert Security દિલજીત દોસાંઝના દિલ્હી કોન્સર્ટ માટે અભેદ્ય સુરક્ષા કવચ ૨,૦૦૦ ગાર્ડ્સ તૈનાત, સ્ટેડિયમ ફરતે ૭૦૦ મીટર ‘નોકાર ઝોન’!
Ranbir Kapoor Ramayana Part 2 Delay રણબીર કપૂરની ‘રામાયણ’ ના ચાહકોને લાગી શકે છે મોટો ઝટકો પાર્ટ ૨ ની રિલીઝ ડેટ ટળી; સામે આવ્યું મોટું કારણ!
Ramayana Cast In KBC 18 KBC 18 ના મંચ પર ‘રામાયણ’ ની સ્ટારકાસ્ટ અમિતાભ બચ્ચન સાથે રણબીર કપૂરસાઈ પલ્લવીની જમાવટ, શેર કર્યા દિવાળીના કિસ્સા!
Aryan Khan New Project Genre શું નવા ઝોનરમાં એન્ટ્રી કરશે શાહરૂખ ખાનના પુત્ર? આર્યન ખાને શરૂ કરી નવા લેખકોની શોધખોળ!
Exit mobile version