News Continuous Bureau | Mumbai

Suhana khan: સુહાના ખાને આ રીતે સેલિબ્રેટ કર્યો અગસ્ત્ય નંદા નો બર્થ ડે,અભિનેતા સાથે જોડાઈ ચૂક્યું છે કિંગ ખાન ની દીકરી નું નામ

Suhana khan: અમિતાભ બચ્ચન ની દીકરી શ્વેતા નંદા ના દીકરા અગસ્ત્ય નંદા એ ગઈકાલે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. જેના વિડીયો અને ફોટો સોશિયલ મીડિઅય પર વાયરલ થઇ રહ્યં છે. જેમાં એક વિડીયો એ લોકો નું ધ્યાન ખેંચ્યું હતું જેમાં સુહાના ખાન અગસ્ત્ય નંદા નો બર્થડે સેલિબ્રેટ કરતી જોવા મળી હતી.

suhana khan celebrate his rumored boyfriend agastya nanda birthday

News Continuous Bureau | Mumbai

Suhana khan: સુહાના ખાન અને અગસ્ત્ય નંદા ફિલ્મ ધ આર્ચીઝ થી ડેબ્યુ કરવા જઈ રહ્યા છે. આ અગાઉ બંને ના ડેટિંગ ના સમાચાર પણ વહેતા થયા હતા. હવે ગઈકાલે અગસ્ત્ય નંદા એ પોતાનો 23 મોં જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો.આ સેલિબ્રેશન ના ઘણા વિડીયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ દરમિયાન એક વિડીયો એ સૌનું ધ્યાન ખેંચ્યું હતું તે હતો સુહાના ખાન નો વિડીયો જેમાં તે અગસ્ત્ય નંદા નો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. 

Join Our WhatsApp Channel

 

સુહાના ખાન નો વિડીયો 

અગસ્ત્ય નંદા એ મોડી રાત્રે તેની ફિલ્મ ધ આર્ચીઝ ના કો-સ્ટાર સાથે જન્મદિવસની કેક કાપી હતી. આ દરમિયાન શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન અને મિહિર આહુજા પણ તેની સાથે જોવા મળ્યા હતા તેમજ અગસ્ત્ય ની બહેન નવ્યા નવેલી નંદા ની પણ એક ઝલક જોવા મળી રહી છે.


આ વિડિયો સુહાના ખાને તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે આ વિડીયો સિવાય સુહાનાએ તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર જન્મદિવસની પાર્ટીનો એક ફોટો પણ શેર કર્યો છે.

આ ફોટો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં ‘BIRTHDAY BOY’ લખ્યું છે. 

આ સમાચાર પણ વાંચોઃ Rajkumar hirani Dunki: 22 ડિસેમ્બરે નહીં પરંતુ આ તારીખે રિલીઝ થશે શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી, રાજકુમાર હીરાની એ કરી નવી ડેટ ની જાહેરાત

Jailer 2 Advance Booking Record ૨૨ લાખ ટિકિટો વેચાઈ, કમાણી અધધ આટલા કરોડને પાર બોક્સ ઓફિસ પર તોફાન બનીને આવી રહી છે રજનીકાંતની ‘જેલર ૨’
Arijit Singh Phir Se Grammy અરિજિત સિંહના ગીત ‘ફિર સે’ ની ગ્રેમી એવોર્ડ્સમાં થઈ એન્ટ્રી, વૈશ્વિક મંચ પર ચમકશે ભારતીય સંગીત
KSBKBT 2 Climax ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી ૨’ ઓફએર થવાની તૈયારીમાં; તમામ વિવાદોના અંત સાથે પરિવારોના પુનઃમિલનની પટકથા તૈયાર
Udta Teer Second Trailer ‘ઉડતા તીર’ માં ૯૦ના દાયકાનો ખતરનાક વિલન ગુલશન ગ્રોવર કરશે કોમેડી, બીજા ટ્રેલરમાં સામે આવી અનોખી ઝલક
Exit mobile version