Site icon News Continuous Bureau | Mumbai

Suhana Khan: શાહરુખ ખાન ને દીકરી પર થયો ગર્વ, સુહાના ખાને તેની કમાણી નું કર્યું ઇન્વેસ્ટમેન્ટ, અલીબાગ માં અધધ આટલા કરોડ ની ખરીદી પ્રોપર્ટી

Suhana Khan: સુહાના ખાને ઝોયા અખ્તર ની ફિલ્મ ધ આર્ચીઝ થી બોલિવૂડ માં ડેબ્યુ કર્યું છે. સુહાના હાલ ચર્ચામાં આવી છે. સુહાના એ અલીબાગ માં એક પ્રોપર્ટી માં રોકાણ કર્યું છે જેની કિંમત કરોડોમાં છે.

suhana khan has invested in a property in alibaug

suhana khan has invested in a property in alibaug

News Continuous Bureau | Mumbai 

Suhana Khan: સુહાના ખાન એ બોલિવૂડ ના કિંગ ખાન શાહરુખ ખાન ની દીકરી છે. સુહાના ખાને ઝોયા અખ્તર ની ફિલ્મ ધ આર્ચીઝ થી ડેબ્યુ કર્યું છે. આ ફિલ્મ માં સુહાના ખાન ના અભિનય ના ખુબ વખાણ થયા હતા. સુહાના ખાન ની સોશિયલ મીડિયા પર તગડી ફેન ફોલોઈંગ છે. હવે સુહાના ખાન વિશે એવી ખબર આવી રહી છે કે તેને મુંબઈ નજીક આવેલા અલીબાગ માં એક પ્રોપર્ટી ખરીદી છે. જેની કિંમત કરોડોમાં છે. 

Join Our WhatsApp Channel

 

સુહાના ખાને ખરીદી પ્રોપર્ટી 

મીડિયા રિપોર્ટ મુજબ સુહાના એ થલ ગામમાં 9.5 કરોડ રૂપિયામાં જમીન ખરીદી છે. આ માટે તેણે રૂ.57 લાખની સ્ટેમ્પ ડ્યુટી પણ ચૂકવી છે. દસ્તાવેજો અનુસાર, અલીબાગ માં રાયગઢ જિલ્લામાં આવેલા થલ ગામની  જમીન નુંકદ 78,361 ચોરસ ફૂટ છે. રિપોર્ટ મુજબ સુહાના એ 13 ફેબ્રુઆરી, 2024 ના રોજ 30,000ની નોંધણી ફી ચૂકવી છે. રિપોર્ટ મુજબ આ જમીન એક એગ્રીકલ્ચર જમીન છે. 

આ સમાચાર પણ વાંચો : Shahrukh khan: શું ખરેખર શાહરુખ ખાન અને પ્રિયંકા ચોપરા નું હતું અફેર? વર્ષો બાદ કિંગ ખાન ના મિત્ર એ જણાવી હકીકત

તમને જણાવી દઈએ કે સુહાના પહેલા તેના પિતા શાહરૂખ ખાનની પણ અલીબાગના આ વિસ્તારમાં પ્રોપર્ટી છે.

 

Rajinikanth Jailer 2 Storms US Box Office ટિકિટ બારીઓ પર ભારે ધસારો ‘જેલર 2’ ના તોફાન સામે હોલિવૂડ પણ સ્તબ્ધ! યુએસ માર્કેટમાં શો હાઉસફુલ
Janhvi Kapoor Deepfake AI Video ઘૃણાસ્પદ, શરમજનક અને અત્યંત હલકી હરકત’ જ્હાનવી કપૂરના ડીપફેક AI વીડિયો પર ભડક્યા જુનિયર NTR, લીગલ એક્શનની આપી ચેતવણી
Allu Arjun Starrer Raaka Female Rumours અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ ‘રાકા’માં નેગેટિવ રોલમાં દેખાશે આ અભિનેત્રી? કાસ્ટિંગને લઈને મોટો ખુલાસો
Salman Khan Film Maatrubhumi સેન્સર અને સરકારી અડચણો દૂર, સલમાન ખાન અભિનીત ‘માતૃભૂમિ’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે
Exit mobile version