Site icon News Continuous Bureau | Mumbai

Suhana khan: પિન્ક સૂટ, માથા પર બિંદી, સુહાના ખાન ની સાદગી એ જીત્યા ચાહકો ના દિલ, શાહરુખ ખાન ની લાડલી વિશે લોકો કરી રહ્યા છે આવી વાત

Suhana khan: સુહાના ખાન શાહરુખ ખાન ની દીકરી છે. સુહાના એ ધ આર્ચીઝ થી બોલિવૂડ માં ડેબ્યુ કર્યું હતું. હાલ સુહાના નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે એકદમ સિમ્પલ જોવા મળી રહી છે.

suhana khan look simple in pink salwar suit

suhana khan look simple in pink salwar suit

News Continuous Bureau | Mumbai

Suhana khan: સુહાના ખાન શાહરુખ ખાન ની દીકરી છે. સુહાના એ ધ આર્ચીઝ થી બોલિવૂડ માં ડેબ્યુ કર્યું હતું. સુહાના તેના અભિનય ઉપરાંત તેની ફેશન સેન્સ માટે પણ જાણીતી છે. તાજેતર માં સુહાના ને પીપારાઝી દ્વારા સ્પોટ કરવામાં આવી હતી જેમાં સુહાના એકદમ સિમ્પલ સલવાર સૂટ માં જોવા મળી હતી. સુહાના નો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Aadar Jain-Alekha Advani: મહેંદી સેરેમની ની સ્પીચ માં આદર જૈન એવું તે શું બોલ્યો કે સોશિયલ મીડિયા પર થઇ રહ્યો છે ટ્રોલ, જાણો સમગ્ર મામલો

સુહાના ની સાદગી એ જીત્યા લોકો ના દિલ 

સુહાના ખાન ને તાજેતર માં પાપારાઝી એ એક સલૂન ની બહાર સ્પોટ કરી હતી. આ દરમિયાન સુહાના બેબી પિન્ક ચિકનકારી સૂટ માં એકદમ સિમ્પલ જોવા મળી હતી. સુહાનાનો આ સૂટ શરારા સેટ છે. જેને તેને મેચિંગ નેટ દુપટ્ટા સાથે કેરી કર્યો હતો. ન્યૂડ મેકઅપ, સીધા વાળ અને કપાળ પર એક નાની બિંદી સાથે સુહાના એ તેના લુક ને કમ્પ્લીટ કર્યો હતો.


સુહાના નો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો જોઈ લોકો સુહાના ની સુંદરતા અને સાદગી ના વખાણ કરતા તેમની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rajinikanth Jailer 2 Storms US Box Office ટિકિટ બારીઓ પર ભારે ધસારો ‘જેલર 2’ ના તોફાન સામે હોલિવૂડ પણ સ્તબ્ધ! યુએસ માર્કેટમાં શો હાઉસફુલ
Janhvi Kapoor Deepfake AI Video ઘૃણાસ્પદ, શરમજનક અને અત્યંત હલકી હરકત’ જ્હાનવી કપૂરના ડીપફેક AI વીડિયો પર ભડક્યા જુનિયર NTR, લીગલ એક્શનની આપી ચેતવણી
Allu Arjun Starrer Raaka Female Rumours અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ ‘રાકા’માં નેગેટિવ રોલમાં દેખાશે આ અભિનેત્રી? કાસ્ટિંગને લઈને મોટો ખુલાસો
Salman Khan Film Maatrubhumi સેન્સર અને સરકારી અડચણો દૂર, સલમાન ખાન અભિનીત ‘માતૃભૂમિ’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે
Exit mobile version