Site icon

Suhana khan: સુહાના ખાને આલિયા ભટ્ટ ની સાડી રિપીટ કરવા પર આપી એવી પ્રતિક્રિયા કે થઇ ગઈ ટ્રોલ, જાણો અભિનેત્રી એ શું કહ્યું

Suhana khan: આલિયા ભટ્ટ ને આ વર્ષે તેની ફિલ્મ ગંગુ બાઈ કાઠિયાવાડી માં તેના શ્રેષ્ઠ અભિનય માટે નેશનલ એવોર્ડ મળ્યો હતો. આ નેશનલ એવોર્ડ લેવા આલિયા તેના લગ્ન ની સાડી પહેરીને પહોંચી હતી. આ અંગે ઘણી ચર્ચા પણ થઈ હતી. હવે આના પર શાહરૂખ ખાનની પુત્રી સુહાનાએ પ્રતિક્રિયા આપી છે, જે સમાચારોમાં છે.

suhana khan reaction on alia bhatt repeating saree

suhana khan reaction on alia bhatt repeating saree

News Continuous Bureau | Mumbai 

Suhana khan: સુહાના ખાન ફિલ્મ ધ આર્ચીઝ થી ડેબ્યુ કરવા જઈ રહી છે. હાલ સુહાના અને ફિલ્મ ધ આર્ચીઝ ની આખી ટિમ ફિલ્મ ના પ્રમોશન માં વ્યસ્ત છે. હાલમાં જ એક ઈવેન્ટ દરમિયાન સુહાનાએ નેશનલ એવોર્ડ માં આલિયા એ તેના લગ્ન ની સાડી રિપીટ કરવાને લઇ ને પોતાની પ્રતિક્રિયા આપી છે. જે હાલ સમાચાર માં છે. 

Join Our WhatsApp Community

 

સુહાના એ આલિયા ની સાડી પર આપી પ્રતિક્રિયા 

સુહાનાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું, ‘આલિયાએ નેશનલ એવોર્ડ્સમાં તેના લગ્નની સાડી પહેરી હતી અને તેના દ્વારા દરેકને એક મહત્વપૂર્ણ સંદેશ મળ્યો હતો. જો આલિયા ભટ્ટ તેના લગ્નની સાડી ફરીથી પહેરી શકે છે તો આપણે બધા કેમ નહીં. આપણ ને હંમેશા નવા પોશાક ખરીદી ને પહેરવાની જરૂર નથી. આપણને ખ્યાલ નથી હોતો, પરંતુ નવા વસ્ત્રો બનાવવાથી ઘણો બગાડ થાય છે અને તેની અસર આપણા પર્યાવરણને પણ થાય છે.’


સુહાના ખાન ની પ્રતિક્રિયા પર લોકો અભિનેત્રી ને ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, ‘તમે પોતે કેટલા કપડાં રિપીટ કર્યા છે.’ તો ઘણા એ તેના વિચારો ના વખાણ પણ કર્યા છે. 

આ સમાચાર પણ વાંચોઃ Suhana Khan: ધ આર્ચીઝ ના પ્રમોશન દરમિયાન સુહાના ખાને કરી એવી હરકત કે થઇ ગઈ ટ્રોલ, લોકો એ અભિનેત્રી ના વાયરલ વિડીયો પર આપી આવી પ્રતિક્રિયા

Varanasi Movie Cast Fees: વારાણસી’ માટે પ્રિયંકા ચોપરા એ વસુલ કરી અધધ આટલી ફી, જાણો મહેશ બાબુએ શું કરી ડીલ
Prem Chopra: ધર્મેન્દ્ર બાદ હવે પ્રેમ ચોપરા પણ થયા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, જાણો હવે કેવી છે તેમની તબિયત
Dharmendra 90th Birthday: ધર્મેન્દ્ર નો 90 મોં જન્મદિવસ હશે ખાસ, અભિનેતા ના આ દિવસ ને યાદગાર બનાવવા પરિવાર કરી રહ્યો છે આવી ખાસ તૈયારી
Sholay Re-Release: ‘યે દોસ્તી હમ નહીં તોડેંગે…’આટલી સ્ક્રીન પર રિલીઝ થશે ‘શોલે’, જાણો ક્યારે અને ક્યાં જોશો!
Exit mobile version