Site icon News Continuous Bureau | Mumbai

Suhana khan: અમૃતપાલ સિંહ ની દિવાળી પાર્ટીમાં જામ્યો સ્ટાર્સ નો મેળાવડો, શાહરુખ ખાન ની દીકરી સુહાના ખાને લૂંટી લાઈમલાઈટ

Suhana khan: હમણાં સેલેબ્રીટી દિવાળી પાર્ટી ના આયોજન માં વ્યસ્ત છે. ગઈકાલે નિર્માતા અમૃતપાલ સિંહ બિન્દ્રા એ દિવાળી પાર્ટી નું આયોજન કર્યું હતું. આ પાર્ટી માં સુહાના ખાન ગોલ્ડન સાડી માં પહોંચી હતી.

suhana khan snatched limelight at amritpal singh bindra diwali party

suhana khan snatched limelight at amritpal singh bindra diwali party

News Continuous Bureau | Mumbai 

Suhana khan: દેશભરમાં દિવાળી ની ઉજવણી થઇ રહી છે. આદિવસો માં સેલેબ્રીટી દિવાળી પાર્ટી ના આયોજન માં વ્યસ્ત છે.  તાજેતરમાં, ફિલ્મ નિર્માતા અમૃતપાલ સિંહ બિન્દ્રા દ્વારા આયોજિત દિવાળી પાર્ટીમાં ઘણા સેલેબ્રીટી એ હાજરી આપી હતી. આ પાર્ટીમાં ધ આર્ચીઝ સ્ટાર સુહાના ખાને પણ હાજરી આપી હતી જેમાં તે ગોલ્ડન સાડી પહેરી ને પહોંચી હતી. 

Join Our WhatsApp Channel

 

દિવાળી પાર્ટીમાં સુહાના ખાન નો લુક 

ફિલ્મ નિર્માતા અમૃતપાલ સિંહ બિન્દ્રા ની દિવાળી પાર્ટી માં શાહરુખ ખાન ની દીકરી સુહાના ખાન ટ્રેડિશનલ લુક માં જોવા મળી હતી. આ દરમિયાન સુહાના ગોલ્ડન નેટ સાડીમાં ખૂબસૂરત લાગી રહી હતી. સુહાના ખાને સાડીને મેચિંગ ગોલ્ડન એમ્બેલ્ડ બ્લાઉઝ પહેર્યો હતો. આ આઉટફિટ સાથે સુહાના એ શાઈનિંગ મેકઅપ કર્યો હતો આ સાથે અભિનેત્રી એ ફ્રી હેરસ્ટાઇલ અને સ્ટેટમેન્ટ ડાયમંડ સ્ટડની જોડી સાથે તેનો લુક કમ્પ્લીટ કર્યો હતો. 


તમને જણાવી દઈએ કે, સુહાના ખાન ઝોયા અખ્તર ની ફિલ્મ ધ આર્ચીઝ થી એક્ટિંગમાં ડેબ્યુ કરી રહી છે. આ ફિલ્મ 7 ડિસેમ્બરે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે.

આ સમાચાર પણ વાંચો : Kartik aryan: શું ફરી એકબીજા ની નજીક આવ્યા સારા અલી ખાન અને કાર્તિક આર્યન? બ્રેકઅપ બાદ પહેલી વાર અભિનેત્રી ના ઘરે સ્પોટ થયો અભિનેતા

Swara Bhasker Slams Priyanka Chahar Choudhary ગુસ્સામાં પ્રિયંકા ચાહર ચૌધરી પર ભડકી સ્વરા ભાસ્કર કહ્યું ‘મેકઅપ અને મોંઘા કપડાં અંદરની કદરૂપતા છુપાવી શકતા નથી’
Vijayendra Kumeria Divorce Preeti Bhatia ટીવી એક્ટર વિજયેન્દ્ર કુમેરિયાએ લગ્નના 13 વર્ષ બાદ પત્ની પ્રીતિ ભાટિયાથી લીધા છૂટાછેડા જણાવ્યું અલગ થવાનું કારણ
Rajpal Yadav Ancestral Property Court Settlement બાપદાદાની સંપત્તિ વેચશે રાજપાલ યાદવ! કોર્ટમાં જમા કરાવ્યા ₹1.15 કરોડ, બાકીની રકમ ચૂકવવા ડેડલાઇન નક્કી
Kiara Advani Announces Second Pregnancy ‘બ્લેસિડ વન્સ અગેઇન…’ ‘ટોક્સિક’ એક્ટ્રેસ કિયારા અડવાણીએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે બીજી પ્રેગ્નન્સીની કરી સત્તાવાર જાહેરાત!
Exit mobile version