Site icon News Continuous Bureau | Mumbai

Suhana and Agastya: કથિત બોયફ્રેન્ડ અગસ્ત્ય નંદા સાથે જોવા મળી સુહાના ખાન, લવ બર્ડ્સ આ જગ્યા એ ઉજવશે નવું વર્ષ

Suhana and Agastya: સુહાના ખાન અને અગસ્ત્ય નંદા ઝોયા અખ્તર ની ફિલ્મ ધ આર્ચીઝ માં સાથે જોવા મળ્યા હતા. હવે સુહાના નું નામ અગસ્ત્ય સાથે જોડવામાં આવી રહ્યું છે. રિપોર્ટ મુજબ સુહાના અને અગસ્ત્ય નવા વર્ષ ની ઉજવણી કરવા મુંબઈ ની બહાર ગયા છે.

suhana khan will celebrate new year with rumored boyfriend agastya nanda

suhana khan will celebrate new year with rumored boyfriend agastya nanda

News Continuous Bureau | Mumbai

Suhana and Agastya: સુહાના ખાન અને અગસ્ત્ય નંદા ઝોયા અખ્તર ની ફિલ્મ ધ આર્ચીઝ માં સાથે જોવા મળ્યા હતા. એવું કહેવાય છે કે આ ફિલ્મ બાદ શાહરુખ ની દીકરી સુહાના અમિતાભ બચ્ચન ના પૌત્ર અગસ્ત્ય ને ડેટ કરી રહી છે. જોકે બંને એ તેમના સંબંધ પર કોઈ ખુલાસો કર્યો નથી.રિપોર્ટ મુજબ સુહાના અને અગસ્ત્ય નવા વર્ષ ની ઉજવણી કરવા મુંબઈ ની બહાર ગયા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Manmohan singh death: પૂર્વ PM મનમોહન સિંહના નિધનથી બોલિવૂડ માં પણ શોક ની લહેર, આ સેલેબ્સ એ આપી તેમને શ્રદ્ધાંજલિ

સુહાના અને અગસ્ત્ય સાથે ઉજવશે નવું વર્ષ 

સુહાના અને અગસ્ત્ય નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે સુહાના અને અગસ્ત્ય તેમની બોટ તરફ આગળ વધી રહ્યા છે અને બંને બોટ માં ચઢતા પણ જોવા મળી રહ્યા છે. આ દરમિયાન સુહાના સફેદ ટેન્ક ટોપ અને બ્રાઉન પેન્ટ માં જોવા મળી હતી તો અગસ્ત્ય બ્લેક ટી-શર્ટ અને કેપમાં જોવા મળ્યો હતો.


મીડિયા રિપોર્ટ મુજબ  સુહાના અગસ્ત્ય સાથે તેના પિતા શાહરૂખ ખાનના અલીબાગ ના ભવ્ય લક્ઝરી ફાર્મ હાઉસમાં સમય પસાર કરશે. બંને આ  ફાર્મ હાઉસમાં નવા વર્ષની ઉજવણી કરવા જઈ રહ્યા છે.હવે અન્ય સેલિબ્રિટી અને તેમના મિત્રો આ સેલિબ્રેશનનો હિસ્સો બનશે કે નહીં તે હજુ જાહેર થયું નથી

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mithun Chakraborty Surgery વરિષ્ઠ અભિનેતા મિથુન ચક્રવર્તી કોલકાતાની હોસ્પિટલમાં દાખલ ડોક્ટરોએ કરી સફળ સર્જરી
Varun Dhawan YRF Horror Film YRF ના નવા હોરર યુનિવર્સનો પ્રારંભ મુખ્ય ભૂમિકામાં વરુણ ધવન, ૨૦૨૭ ના મોટા પડદે ધમાકાની તૈયારી
Ramayana Screening રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’ રચશે ઇતિહાસ, વિશ્વભરમાં ૫૦ હજાર સ્ક્રીન્સ પર થશે રિલીઝ
Kangana Ranaut Gen Z U Turn ‘Gen Z’ અંગે કંગના રનૌતનો મોટો ‘યુટર્ન’, નવી પેઢીના વિચારો અને વર્તણૂકને લઈને આપ્યું નવું નિવેદન
Exit mobile version