Site icon News Continuous Bureau | Mumbai

 ટીવી અભિનેત્રી સુમોના ચક્રવર્તીએ શેર કરી બોલ્ડ તસવીરો, બીચ પર વેકેશનની મજા માણતી આવી નજર ,  

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો

મુંબઈ, ૦૭ મે 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

પોતાના બોલ્ડ અંદાજ માટે જાણીતી અભિનેત્રી સુમોના ચક્રવર્તી સોશિયલ મીડિયા પર સુમોના ચક્રવર્તી ખૂબ એક્ટિવ રહે છે. તે મોટાભાગે પોતાના બોલ્ડ ફોટોઝ પોસ્ટ કરતી રહે છે. 

જાણીતા કોમેડિયન કપિલ શર્માના શોમાં ‘ભૂરી’ના રોલ અદા કરી રહેલી આજકાલ અભિનેત્રી તેની તસવીરોને કારણે ચર્ચાઓમાં છે. થોડા દીવસ અગાઉ તેણે તેની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી હતી જે હાલ ખુબ જ વાયરલ થઇ રહી છે. અભિનેત્રીએ શેર કરેલી તસ્વીરો માં તે બીચ પર એન્જોય કરતી નજર આવી રહી છે. આ તસવીરોમાં તે ખૂબ જ બોલ્ડ અંદાજમાં પોઝ આપી રહી છે અને શરીર ચીતરાવેલા ટેટુ ફ્લોન્ટ કરી રહી છે. 

સુમોના જેટલી ટીવી પર જાણીતિ છે. તેનાથી ઘણી વધારે સોશિયલ મીડિયા પર પણ પોપ્યુલર છે. સુમોનાને સોશિયલ નેટવર્કિંગ સાઈટ ઇન્સ્ટાગ્રામ પર 7 લાખથી વધારે લોકો ફોલો કરે છે. 

વરકફ્રન્ટ ની વાત કરીએ તો સુમોના ચક્રવર્તીએ પોતાના અભિનય કેરિયરની શરૂઆત એક ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે આમિર ખાન અને મનીષા કોઇરાલા અભિનિત ફિલ્મ 'મન'થી કરી હતી. ત્યારબાદ થોડા વર્ષો સુધી ઘણા ટેલિવિઝ શોમાં જોવા મળી હતી. જોકે તેને ઓળખાણ 2011માં બાલાજી ટેલિફિલ્મ્સના શો 'બડે અચ્છે લગતે હૈ'માં ભજવેલા નતાશાના પાત્રથી મળી હતી.

Jailer 2 Advance Booking Record ૨૨ લાખ ટિકિટો વેચાઈ, કમાણી અધધ આટલા કરોડને પાર બોક્સ ઓફિસ પર તોફાન બનીને આવી રહી છે રજનીકાંતની ‘જેલર ૨’
Arijit Singh Phir Se Grammy અરિજિત સિંહના ગીત ‘ફિર સે’ ની ગ્રેમી એવોર્ડ્સમાં થઈ એન્ટ્રી, વૈશ્વિક મંચ પર ચમકશે ભારતીય સંગીત
KSBKBT 2 Climax ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી ૨’ ઓફએર થવાની તૈયારીમાં; તમામ વિવાદોના અંત સાથે પરિવારોના પુનઃમિલનની પટકથા તૈયાર
Udta Teer Second Trailer ‘ઉડતા તીર’ માં ૯૦ના દાયકાનો ખતરનાક વિલન ગુલશન ગ્રોવર કરશે કોમેડી, બીજા ટ્રેલરમાં સામે આવી અનોખી ઝલક
Exit mobile version