Site icon News Continuous Bureau | Mumbai

Sunil Pal: ગાયબ થયા બાદ ઘરે પરત ફર્યો સુનિલ પાલ, કોમેડિયન એ પોલીસ ને જણાવી હકીકત

Sunil Pal: પ્રખ્યાત કોમેડિયન સુનીલ પાલ ગઈકાલે ગુમ થયા બાદ તેની પત્ની એ પોલીસ માં ફરિયાદ નોંધાવી હતી હવે ગાયબ થયાના કલાકો બાદ સુનિલ ઘરે પરત ફર્યો છે અને સુનિલે પોલીસ ને હકીકત જણાવી છે.

News Continuous Bureau | Mumbai

Sunil Pal: પ્રખ્યાત કોમેડિયન સુનીલ પાલ ગઈકાલે ગુમ થયો હતો. આ દરમિયાન કોમેડિયન નો ફોન પણ કામ કરતો ન હતો. કલાકો સુધી રાહ જોયા બાદ ખૂબ જ પરેશાન તેની પત્ની મુંબઈ ના સાંતાક્રુઝ પોલીસ સ્ટેશન પહોંચી અને અને તેના કોમેડિયન પતિ ના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. હવે ગાયબ થયાના કલાકો બાદ સુનિલ ઘરે પરત ફર્યો છે અને સુનિલે પોલીસ ને હકીકત જણાવી છે

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Shalini pandey: મહારાજ ની કિશોરી એટલે કે અભિનેત્રી શાલિની પાંડે એ આમિર ખાન ને લઈને કહી એવી વાત કે જાણીને તમને પણ લાગશે નવાઈ

સુનિલ પાલે જણાવી હકીકત 

મુંબઈ પોલીસે સુનીલના નજીકના મિત્રો અને તેની સાથે કામ કરતા લોકોની પૂછપરછ કરી હતી.પોલીસે સુનિલ પાલનો સંપર્ક કર્યો હતો. સુનિલે પોલીસને જણાવ્યું કે તે જલ્દી એટલે કે 4 ડિસેમ્બરે મુંબઈ પરત ફરશે.આ ઉપરાંત તેને એ પણ ખુલાસો કર્યો કે તેનું અપહરણ કરવામાં આવ્યું છે. હાલમાં કોણે અપહરણ કર્યું છે તે જાણી શકાયું નથી. સુનિલ મુંબઈ પરત ફર્યા બાદ પોલીસ ને વધુ જાણકારી આપશે.


સુનીલ પાલને માત્ર ટીવી જ નહીં પરંતુ બોલિવૂડ માં પણ પ્રખ્યાત કોમેડિયનમાંથી એક ગણવામાં આવે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bollywood Intimate Scene Controversy ડાયરેક્ટર કટ બોલતા રહ્યા, છતાં કિસ કરતી રહી આ અભિનેત્રી; શૂટિંગ દરમિયાન મચી ગયો હતો ભારે હોબાળો
Deepika Padukone Raaka ડેડિકેશન હો તો એસા સપ્ટેમ્બરમાં ડિલિવરી છતાં પ્રેગ્નન્સીના આ આખરી દિવસોમાં પણ સેટ પર સક્રિય છે દીપિકા..
Madhuri Dixit TV Comeback ધકધક ગર્લનો નવો અંદાજ, ૨૪ વર્ષના લાંબા અંતરાલ બાદ નાના પડદે પરત ફરી રહી છે માધુરી દીક્ષિત, પૂછશે કરોડોના સવાલ
Director Shakeel Noorani Arrested બોલિવૂડના દિગ્દર્શક શકીલ નૂરાની જાતીય સતામણીના કેસમાં ધરપકડ, મુંબઈ પોલીસની મોટી કાર્યવાહી
Exit mobile version