News Continuous Bureau | Mumbai

Sunil lahri: અયોધ્યા માં ભાજપ ની હાર પર નારાજ થયો ટીવી નો લક્ષ્મણ, સુનિલ લાહિરી એ કરી બાહુબલી ના આ કેરેક્ટર સાથે અયોધ્યા વાસી ની સરખામણી

Sunil lahri: રામાનંદ સાગરની 'રામાયણ' માં લક્ષ્મણની ભૂમિકા ભજવીને લોકપ્રિય થયેલ અભિનેતા સુનીલ લાહિરી યુપી ના ફૈઝાબાદ ના પરિણામ જોયા પછી નારાજ છે અભિનેતા એ બાહુબલી ના આ કેરેક્ટર સાથે અયોધ્યા વાસી ની સરખામણી કરી છે.

sunil lahri angry reaction on ayodhya lok sabha election result

News Continuous Bureau | Mumbai 

Sunil lahri: લોકસભા ચૂંટણી 2024 ના પરિણામો એ બધાને ચોંકાવી દીધા છે. રામાનંદ સાગરની ‘રામાયણ’માં લક્ષ્મણની ભૂમિકા ભજવીને લોકપ્રિય અભિનેતા સુનીલ લાહિરી પણ પરિણામ જોયા પછી નિરાશ છે. યુપીની ફૈઝાબાદ (અયોધ્યા) સીટના પરિણામો જોઈને સુનીલને સૌથી મોટો આંચકો લાગ્યો છે. અભિનેતાએ ભાજપને વોટ ન આપવા બદલ અયોધ્યાના લોકો પર પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

Join Our WhatsApp Channel

આ સમાચાર  પણ વાંચો: Deepika padukone: ડિનર ડેટ બાદ હવે આ જગ્યા એ સ્પોટ થઇ દીપિકા પાદુકોણ, અભિનેત્રી ની તસવીર થઇ વાયરલ

સુનિલ લાહરી એ કરી અયોધ્યા વાસી ની ટીકા 

સુનીલ લાહરી એ એક વીડિયો શેર કર્યો છે જેમાં તે કહી રહ્યો છે કે, ‘જય શ્રી રામ… ચૂંટણીના પરિણામો જોયા પછી મને ખૂબ જ ખરાબ લાગ્યું, તેથી હું કહેતો હતો કે વોટ કરો, વોટ કરો, પરંતુ કોઈએ સાંભળ્યું નહીં. હવે ગઠબંધન સરકાર બનશે, પરંતુ વિચારો કે શું આ ગઠબંધન સરકાર 5 વર્ષ આરામથી ચાલી શકશે? હું ખુશ છું કે 2 લોકો મને ખૂબ ગમે છે. તે બંને ચૂંટણી જીત્યા, એક કંગના રનૌત જી અને એક અરુણ ગોવિલ. બંનેને મારા અભિનંદન અને શુભેચ્છાઓ.’


સુનીલે એક મીમ પણ શેર કર્યો છે જેમાં બાહુબલી ફિલ્મનો સીન બતાવવામાં આવ્યો છે જ્યાં કટપ્પાએ બાહુબલીને માર્યો હતો. આ જ સીનમાં કટપ્પા માટે અયોધ્યા અને પ્રભાસ માટે BJP લખવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે જ્યારે અરુણ બીજેપી સાથે જોડાયેલા હતા ત્યારે સુનીલ ખૂબ જ ખુશ હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Hrithik Roshan and Saba Azad Breakup Rumors શું રિતિક રોશન અને સબા આઝાદનું થઈ ગયું છે બ્રેકઅપ? ડેટિંગ એપ પર નવો પાર્ટનર શોધતા હોવાની ચર્ચા!
TV Advertising Rules 2026 હવે ટીવી પર વધુ દેખાશે જાહેરાતો? સરકારે ૨૦ વર્ષ જૂનો આ નિયમ હટાવ્યો
Sunny Deol Formula 1 સની દેઓલ બનવા માંગતા હતા ફોર્મ્યુલા ૧ રેસર, પિતા ધર્મેન્દ્રના ડરને કારણે છોડ્યું સપનું
Independence Day 2026 Celebrities અક્ષય કુમારથી અનુપમ ખેર સુધી, સ્વતંત્રતા દિવસે દેશભક્તિના રંગમાં રંગાયા બોલીવુડ સેલિબ્રિટીઝ
Exit mobile version