Site icon News Continuous Bureau | Mumbai

Sunita Criticises Govinda: ગોવિંદા-સુનીતા આહૂજા વચ્ચે શાબ્દિક યુદ્ધ! પત્નીએ જ્યોતિષ પર કસ્યો તંજ

Sunita Criticises Govinda: એક પોડકાસ્ટમાં સુનીતાએ ખુલાસો કર્યો કે ગોવિંદા લાખો રૂપિયા પૂજા-પાઠમાં ખર્ચે છે, પણ તેઓ માને છે કે પોતે કરેલી પૂજાની અસર વધુ હોય છે

Sunita Ahuja Criticizes Govinda’s Faith in Astrology and Costly Rituals

Sunita Ahuja Criticizes Govinda’s Faith in Astrology and Costly Rituals

News Continuous Bureau | Mumbai

Sunita Criticises Govinda: બોલીવૂડના જાણીતા અભિનેતા ગોવિંદા જ્યોતિષ અને ધાર્મિક વિધિઓમાં ખૂબ વિશ્વાસ રાખે છે. તેઓ અનેકવાર લાખો રૂપિયા ખર્ચીને પૂજા-પાઠ કરાવતા હોય છે. તાજેતરમાં તેમની પત્ની સુનીતા આહૂજા  એક પોડકાસ્ટમાં પહોંચી હતી, જ્યાં તેમણે આ વિષય પર ખુલ્લેઆમ વાત કરી અને ગોવિંદાના આ વિશ્વાસ પર તંજ પણ કસ્યો.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : KSBKBT 2 Spoiler: કયુંકી….. ના વિરાણી પરિવાર પર સંકટ, મિહિર અને તુલસી ના સંબંધ માં આવશે તિરાડ! જાણો શો

“ગોવિંદા લાખો રૂપિયા પૂજામાં ખર્ચે છે” – સુનીતા

સુનીતાએ કહ્યું, “ગોવિંદા પોતાના શુભચિંતકોના કહેવા પર અનેક પ્રકારની પૂજાઓ કરાવે છે – કોઈ બે લાખની, કોઈ દસ લાખની. પણ હું માનું છું કે ભગવાન એ પૂજાને સ્વીકારે છે જે તમે પોતે કરો.”સુનીતાએ વધુમાં કહ્યું, “હું રોજ સવારે ઊઠીને પોતે પૂજા-પાઠ કરું છું. દાન પણ કરવું હોય તો પોતે જ બહાર નીકળું છું. બીજાની કરાવેલી પૂજા-પાઠથી શું લાભ? જે તમે પોતે કરો એ જ સાચું.”


ગોવિંદા ઘણા વર્ષોથી જ્યોતિષ અને ધાર્મિક વિધિઓમાં વિશ્વાસ રાખે છે. ઇન્ડસ્ટ્રીના ઘણા લોકો એ વાતનો ખુલાસો કરી ચૂક્યા છે કે તેઓ અનેકવાર પૂજાઓ માટે વિશેષ વિધિઓ કરાવે છે. જોકે, સુનીતાના તાજેતરના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે બંનેના વિચારો આ બાબતમાં અલગ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Samay Raina Assam flood વિવાદો વચ્ચે સમય રૈનાનું મોટું દિલ આસામ પૂર રાહતમાં ૧૦ લાખનું દાન આપતા ફેન્સે કરી ખાસ ડિમાન્ડ
Batwara 1947 cast on KBC 18 કેબીસી ૧૮માં ધમાકેદાર એન્ટ્રી આમિર સનીની જોડીએ અમિતાભ સાથે શેર કરી અદભુત પળો, જુઓ વાયરલ વીડિયો
Avika Gor Dengue ૧૦૫ ડિગ્રી તાવ છતાં કરતી રહી શૂટિંગ! અવિકા ગૌરની હાલત બગડતા હોસ્પિટલ ભેગા થવું પડ્યું
KKR star player wedding લગ્નના બંધનમાં બંધાયો KKRનો વિસ્ફોટક ખેલાડી! ફેમસ અભિનેત્રી સાથેના લગ્નમાં પહોંચ્યો અર્શદીપ સિંહ
Exit mobile version