Site icon

Sunjay Kapur: કરિશ્મા કપૂર ને સંજય કપૂરે છૂટાછેડા બાદ આપી હતી અધધ આટલી એલેમની, બાળકો ના ભરણપોષણ માટે પણ ચુક્વતો હતો રૂપિયા

Sunjay Kapur: કરિશ્મા કપૂર ના પૂર્વ પતિ સંજય કપૂર નું નિધન થયું છે. કરિશ્મા એ સંજય સાથે છૂટાછેડા લીધા હતા.છૂટાછેડા પછી પણ કરિશ્મા અને બાળકો માટે સંજય દર મહિને ભરણપોષણ આપતા હતા

Sunjay Kapur Paid Crores in Alimony to Karisma Kapoor After Divorce

Sunjay Kapur Paid Crores in Alimony to Karisma Kapoor After Divorce

News Continuous Bureau | Mumbai

 Sunjay Kapur: બોલીવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂર અને તેમના પૂર્વ પતિ સંજય કપૂર વચ્ચે 2016માં છૂટાછેડા થયા હતું. છૂટાછેડા પછી પણ સંજય કપૂરે કરિશ્માને કરોડો રૂપિયાની એલિમની (Alimony) આપી હતી. તાજેતરમાં સંજય કપૂરનું ઇંગ્લેન્ડના ગાર્ડ્સ પોલો ક્લબમાં પોલો રમતી વખતે અચાનક નિધન થયું છે. આ દુઃખદ ઘટના તેમના પરિવાર અને ચાહકો માટે મોટો આઘાત છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Gauri Khan: ગૌરી ખાન અને સુહાના ખાન એરપોર્ટ પર થયા સ્પોટ, પાપારાઝી ને જોતા જ શાહરુખ ખાન ની પત્ની એ કર્યું આવું વર્તન

કરિશ્મા ને મળ્યા 14 કરોડના બોન્ડ અને દર મહિને 10 લાખ

છૂટાછેડાપછી સંજય કપૂરે કરિશ્મા માટે 14 કરોડના બોન્ડ (Bond) તેમના બાળકોના નામે ખરીદ્યા હતા. ઉપરાંત, સંજયના પિતાનું એક ઘર પણ કરિશ્માને મળ્યું હતું. દર મહિને સંજય કરિશ્માને 10 લાખ રૂપિયા નું ભરણપોષણ (Alimony) આપતા હતા, જેમાં બાળકોની શિક્ષણ અને અન્ય જરૂરિયાતોનો ખર્ચ સામેલ હતો.છૂટાછેડા પછી પણ સંજય કપૂર તેમના બાળકો સમાયરા અને કિયાન ને મળતા રહેતા હતા. બંને બાળકો તેમની માતા કરિશ્મા સાથે રહે છે, પરંતુ સંજય તેમના તમામ ખર્ચ ઉઠાવતા હતા. તેઓ વારંવાર મુંબઈ આવતા અને બાળકો સાથે સમય વિતાવતા.


સંજય કપૂરનું નિધન ઇંગ્લેન્ડના ગાર્ડ્સ પોલો ક્લબમાં થયું હતું, જ્યાં તેઓ પોલો રમતા હતા. રમતી વખતે અચાનક મેદાન પર પડી ગયા અને તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ ડોક્ટરો તેમને બચાવી શક્યા નહીં. તેમના અચાનક અવસાનથી બોલીવૂડમાં શોકની લાગણી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Yeh Rishta Kya Kehlata Hai: ૧૬ વર્ષથી રાજ કરતો શો ‘યે રિશ્તા…’ ઓફ-એર થવાના આરે? જાણો શું છે ચેનલનો નવો પ્લાન
Sabeer Bhatia Review Dhurandhar: સબીર ભાટિયાનો ‘ધુરંધર’ પર આકરો પ્રહાર: ‘ક્રિએટિવિટીના નામે માત્ર દેખાડો’, નવી પેઢી પર ફિલ્મની અસરને લઈને વ્યક્ત કરી ચિંતા
Ranveer Allahbadia New House Mumbai: ઝીરોથી કરોડો સુધીની સફર: રણવીર અલ્હાબાદિયાએ મુંબઈમાં ખરીદ્યું લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ; યુટ્યુબ કિંગની નેટવર્થ જોઈ આંખો પહોળી થઈ જશે
Kalki 2898 AD Sequel: બે મહાનાયકોનું મિલન! ‘કલ્કી 2’ના સેટ પર અમિતાભ બચ્ચન અને કમલ હાસનની જુગલબંધી; ફોટા જોઈ ચાહકોમાં ભારે ઉત્સાહ
Exit mobile version