Site icon News Continuous Bureau | Mumbai

Dharmendra Prayer meet: ધર્મેન્દ્રની પ્રાર્થના સભામાં સની અને બોબી દેઓલ થયા ભાવુક, ભીની આંખો સાથે આપી શ્રદ્ધાંજલિ

Dharmendra Prayer meet: ગઈકાલે તાજ લૅન્ડ્સ એન્ડમાં ધર્મેન્દ્ર ની યોજાઈ પ્રાર્થના સભા, બોલીવૂડના સ્ટાર્સે આપી શ્રદ્ધાંજલિ

Sunny & Bobby Deol Seen for First Time After Dharmendra’s Demise, Emotional at Prayer Meet

Sunny & Bobby Deol Seen for First Time After Dharmendra’s Demise, Emotional at Prayer Meet

News Continuous Bureau | Mumbai

Dharmendra Prayer meet: બોલીવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર ના અવસાન બાદ તેમના પુત્રો સની  દેઓલઅને બોબી દેઓલ  પહેલી વાર જાહેરમાં દેખાયા. ગુરુવારે મુંબઈના તાજ લૅન્ડ્સ એન્ડ માં યોજાયેલી પ્રાર્થના સભામાં બંને ભાઈઓ સફેદ કપડાંમાં, ભીની આંખો સાથે મહેમાનોનું સ્વાગત કરતા જોવા મળ્યા.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : king cast: શાહરુખ ખાન ની કિંગ માં થઇ વધુ એક અભિનેતા ની થઇ એન્ટ્રી!જાણો તેની ભૂમિકા વિશે

સફેદ કપડાં અને ગમનો માહોલ

વાયરલ તસવીરમાં સની દેઓલ હાથ જોડીને ‘નમસ્તે’ કરતા દેખાય છે, જ્યારે બોબી તેમના બાજુમાં ઉભા છે. પાછળ ધર્મેન્દ્રની મોટી તસવીર ફૂલોથી સજાઈ છે. બંનેના ચહેરા પર પિતાના વિયોગનો દુઃખ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.પ્રાર્થના સભામાં શાહરુખ ખાન, સલમાન ખાન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય, રેખા, કરણ જોહર, વિદ્યા બાલન, જૅકી શ્રોફ, મલાઈકા અરોરા, શબાના આઝમી, ટાઈગર શ્રોફ સહિત અનેક સ્ટાર્સ હાજર રહ્યા. ગાયક સોનુ નિગમે ગીતો દ્વારા શ્રદ્ધાંજલિ આપી.


પ્રાર્થના સભા પહેલા હેમા માલિનીએ સોશિયલ મીડિયા પર જૂની તસવીરો શેર કરી અને લખ્યું: “તેમના જતા પછી જે ખાલીપો આવ્યો છે તે ક્યારેય નહીં ભરાય.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Jailer 2 Advance Booking Record ૨૨ લાખ ટિકિટો વેચાઈ, કમાણી અધધ આટલા કરોડને પાર બોક્સ ઓફિસ પર તોફાન બનીને આવી રહી છે રજનીકાંતની ‘જેલર ૨’
Arijit Singh Phir Se Grammy અરિજિત સિંહના ગીત ‘ફિર સે’ ની ગ્રેમી એવોર્ડ્સમાં થઈ એન્ટ્રી, વૈશ્વિક મંચ પર ચમકશે ભારતીય સંગીત
KSBKBT 2 Climax ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી ૨’ ઓફએર થવાની તૈયારીમાં; તમામ વિવાદોના અંત સાથે પરિવારોના પુનઃમિલનની પટકથા તૈયાર
Udta Teer Second Trailer ‘ઉડતા તીર’ માં ૯૦ના દાયકાનો ખતરનાક વિલન ગુલશન ગ્રોવર કરશે કોમેડી, બીજા ટ્રેલરમાં સામે આવી અનોખી ઝલક
Exit mobile version