Site icon News Continuous Bureau | Mumbai

Sunny deol: ટાઇગર 3 ની સફળતા વચ્ચે સની દેઓલે તેના મિત્ર સલમાન ખાન ને અનોખી રીતે પાઠવ્યા અભિનંદન, તારા સિંહ ની પોસ્ટ થઇ વાયરલ

Sunny deol: દિવાળી ના અવસર પર રિલીઝ થયેલી સલમાન ખાન ની ફિલ્મ ટાઇગર 3 અત્યારે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ દરમિયાન સલમાન ખાન ના મિત્ર સની દેઓલે તેને સોશિયલ મીડિયા પર અનોખી રીતે અભિનંદન પાઠવ્યા છે.

sunny deol congratulate to salman khan amid tiger 3 success

sunny deol congratulate to salman khan amid tiger 3 success

News Continuous Bureau | Mumbai

Sunny deol: દિવાળી ના અવસર પર રિલીઝ થયેલી સલમાન ખાન અને કેટરીના કેફ ની ફિલ્મ ‘ટાઈગર 3’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે કમાણીના મામલે 200 કરોડ નો આંકડો પર કરી લીધો છે. અત્યારે સલમાન ખાન, કેટરીના કેફ અને ઇમરાન હાશ્મી ટાઇગર 3 ની સફળતા નો આનંદ માણી રહ્યા છે. હવે ટાઇગર 3 ની સફળતા વચ્ચે સલમાન ખાન ના મિત્ર સની દેઓલે તેને સોશિયલ મીડિયા પર અનોખી રીતે અભિનંદન પાઠવ્યા છે.      

Join Our WhatsApp Channel

 

સની દેઓલે પાઠવ્યા સલમાન ખાન ને અભિનંદન 

ટાઇગર 3 ની સફળતા ની વચ્ચે સની દેઓલે સલમાન ખાન ને અભિનંદન પાઠવ્યા છે. સની દેઓલે તેના સોશિયલ મીડિયા પર તેની  સલમાન ખાન સાથેની એક તસવીર પોસ્ટ કરી અને કેપ્શનમાં લખ્યું, ‘જીત ગયે.’ તમને જણાવી દઈએ કે આ જોડીએ 1996માં ‘જીત’ નામની રોમેન્ટિક-એક્શન ફિલ્મમાં સાથે કામ કર્યું હતું, જેમાં કરિશ્મા કપૂર, અમરીશ પુરી અને તબ્બુ પણ હતા.


તમને જણાવી દઈએ કે,  ‘ટાઈગર 3’ આ દિવસોમાં બોક્સ ઓફિસ પર ખૂબ ધૂમ મચાવી રહી છે. સલમાન ખાન અને કેટરીના કૈફની આ એક્શન ફિલ્મમાં ઈમરાન હાશ્મીએ વિલનની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં વિશ્વભરમાં અંદાજે 371 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 

આ સમાચાર પણ વાંચોઃ Tara Sutaria Birthday: મલ્ટી ટેલેન્ટેડ છે તારા સુતારિયા, જન્મ દિવસ પર જાણો તેની સાથે જોડાયેલી ખાસ વાતો

Dhurandhar 2| ‘ધુરંધર 2’ નો એક એવો અંત જે ફિલ્મના ડાયરેક્ટરે પણ નહીં વિચાર્યો હોય! ફેન્સના AI વીડિયોએ ખોલ્યા રહસ્યો
Shah Rukh Khan Oscar Post| કિંગ ખાન ભાવુક! ઓસ્કર ટીમનો આભાર માનતા શાહરૂખે લખ્યું ‘આજે મને ગર્વ છે’, જાણો શું છે આખી વાત
Prakash Raj Controversy Ramayana| પ્રકાશ રાજે વટાવી હદ! રામલક્ષ્મણ વિશે એવું તે શું બોલ્યા કે મચ્યો ખળભળાટ
Sukesh Chandrashekhar| મહાઠગ સુકેશ ચંદ્રશેખરને જેકલીન આપશે સૌથી મોટો ફટકો! 200 કરોડના કેસમાં સરકારી સાક્ષી બનીને ખોલશે ઠગના રહસ્યો
Exit mobile version