Site icon News Continuous Bureau | Mumbai

Sunny deol on animal: એનિમલ ટ્રેલર માં ભાઈ બોબી દેઓલ નું એક્શન જોઈ ગદગદ થયો સની દેઓલ, અભિનેતા વિશે કહી આ વાત

Sunny deol on animal: એનિમલ નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. બોલિવૂડ સેલેબ્સ થી માંડી ને ચાહકો પણ આ ટ્રેલર પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે હવે બોબી દેઓલ ના ભાઈ સની દેઓલે પણ એનિમલ ના ટ્રેલર પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

sunny deol reaction on animal trailer

sunny deol reaction on animal trailer

News Continuous Bureau | Mumbai 

Sunny deol on animal: ફિલ્મ એનિમલ નું ટ્રેલર ગઈકાલે રિલીઝ થઇ ગયું છે. આ ફિલ્મ ના ટ્રેલર ને દર્શકો તરફ થી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. લોકો ટ્રેલર ને જોઈ ને રણબીર કપૂર અને બોબી દેઓલ ના એક્શન ના વખાણ કરી રહ્યા છે હવે આ કડી માં વધુ એક નામ જોડાઈ ચૂક્યું છે અને તે નામ છે બોબી દેઓલ ના ભાઈ સની દેઓલ નું. સની દેઓલે પણ એનિમલ ના ટ્રેલર પર પોતાની પ્રતિક્રિયા આપી છે. 

Join Our WhatsApp Channel

 

સની દેઓલે આપી એનિમલ ના ટ્રેલર પર પ્રતિક્રિયા 

ફિલ્મ એનિમલ ના ટ્રેલર પર ઘણા બોલિવૂડ સેલેબ્સે પોતાની પ્રતિક્રિયા આપી છે હવે આ કડી માં સની દેઓલ નું પણ નામ જોડાઈ ચૂક્યું છે. સની દેઓલે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મ ‘એનિમલ’નું ટ્રેલર શેર કર્યું છે. અને તેની સાથે કેપ્શન લખ્યું છે, ‘બોબી તમને એક્શનમાં જોવા માટે રાહ નથી જોઈ શકતો!!’ 


તમને જણાવી દઈએ કે, આ અગાઉ આલિયા ભટ્ટે પણ ફિલ્મ એનિમલ ના ટ્રેલર ના વખાણ કર્યા હતા. આ ઉપરાંત ઘણા સેલિબ્રિટી એ આ ટ્રેલર ને બ્લોકબસ્ટર ગણાવ્યું હતું. આ ફિલ્મ 1 ડિસેમ્બરે સિનેમાઘરો માં રિલીઝ થવા જઈ રહી છે. 

આ સમાચાર પણ વાંચોઃ Bobby deol Animal: વગર બોલે ફિલ્મ માં બધાને ડરાવતો જોવા મળશે બોબી દેઓલ, જાણો ફિલ્મ એનિમલ માં અભિનેતા ના પાત્ર વિશે

 

King 100 Tabu First Look Out નાગાર્જુનની ‘કિંગ ૧૦૦’ માંથી તબ્બુનો દમદાર ફર્સ્ટ લૂક રિલીઝ પાવરફુલ પોલિટિકલ લીડરના રોલમાં જોવા મળશે, ૨૮ વર્ષ બાદ જોડીની વાપસી
Kanika Kapoor Separation Gautam Hathiramani ‘બેબી ડૉલ’ સિંગર કનિકા કપૂરના લગ્નજીવનનો અંત ૪ વર્ષ બાદ બિઝનેસમેન પતિ ગૌતમ હાથીરમાનીથી અલગ થવાની કરી સત્તાવાર જાહેરાત
Salman Khan Releases Maatrubhumi Song સલમાન ખાને વહેલી સવારે ૫ વાગ્યે ‘માતૃભૂમિ’ ફિલ્મનું નવું ગીત રિલીઝ કર્યું ભાઈજાને પોતે આપ્યો અવાજ, સોશિયલ મીડિયા પર મચાવ્યો તહેલકો
Ayushmann Khurrana Lawrence Bishnoi Gang Threat બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાનાને લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે મળી ધમકી કરોડો રૂપિયાની ખંડણીની માગ, પોલીસ તપાસ તેજ
Exit mobile version