Site icon

Sunny deol: સની દેઓલે તેના આગામી પ્રોજેક્ટ ને લઈને કહી આ વાત, ગદર 3 અને બોર્ડર 2 ને લઈને પણ કર્યો ખુલાસો

Sunny deol: સની દેઓલ તેના આગામી પ્રોજેક્ટ લાહોર 1947 ને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન સની દેઓલે તેના આગામી પ્રોજેક્ટ અને ગદર અને બોર્ડર ની સિક્વલ પર પણ વાત કરી હતી.

sunny deol talked about his upcoming films

sunny deol talked about his upcoming films

News Continuous Bureau | Mumbai 

Sunny deol: સની દેઓલ ની ફિલ્મ ગદર 2 એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. આ ફિલ્મ વર્ષ 2023 ની બ્લોક બસ્ટર ફિલ્મ સાબિત થઇ હતી. ગદર 2 બાદ તેના સિક્વલ ની વાત ચાલી રહી છે તેમજ સની દેઓલ ની સુપરહિટ ફિલ્મ બોર્ડર ની સિક્વલ ની પણ અટકળો લગાવવામાં આવી રહી છે. હવે આ સ્થિતિ માં સની દેઓલે તેના આગામી પ્રોજેક્ટ વિશે મીડિયા સાથે વાત કરી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  Ankita lokhande: બિગબોસ ના ઘરમાંથી બહાર આવતા જ અંકિતા લોખંડે ના બદલાયા સુર, સાસુ અને સસરા વિશે કહી આવી વાત

સની દેઓલે તેના આગામી પ્રોજેક્ટ વિશે કરી વાત 

તાજેતર માં મીડિયા સાથે ની વાતચીત દરમિયાન સની દેઓલે જણાવ્યું કે, “ગદરની રિલીઝ પછી, ઘણા અહેવાલો માં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે હું આ ફિલ્મ નો ભાગ 2 કરી રહ્યો છું, હું તે ભાગ 12 કરી રહ્યો છું, ઓહ હું કેટલા ભાગ 2 કરી રહ્યો છું! દરેક બાબતની અફવાઓ ચાલી રહી છે.હું પોતે મારા આગામી પ્રોજેક્ટ્સ ની જાહેરાત કરીશ. લોકો ને અનુમાન કરવાનું પસંદ છે.” 

 

Screen Awards 2026: રણવીર સિંહ અને અક્ષય ખન્નાની મોટી સફળતા: સ્ક્રીન એવોર્ડ્સ 2026 માં ‘ધુરંધર’ ફિલ્મનો દબદબો, જાણો વિજેતાઓની યાદી
Yeh Rishta Kya Kehlata Hai Twist: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ટ્વિસ્ટ: અભિરાની જિંદગી નરક બનાવવા કોણે રચ્યું મોટું ષડયંત્ર? ઘરની જ વ્યક્તિ નીકળી દુશ્મન.
Karishma Tanna Announces Pregnancy: લગ્નના ૪ વર્ષ બાદ કરિશ્મા તન્ના બનશે મમ્મી! અભિનેત્રીએ ખાસ અંદાજમાં ચાહકોને આપ્યા ખુશખબર
Bhooth Bangla Trailer: તબ્બુનો સરપ્રાઈઝ લુક અને અક્ષયની કોમેડી: ‘ભૂત બંગલા’ના ટ્રેલરમાં જોવા મળી ‘હેરા ફેરી’ અને ‘ભૂલ ભુલૈયા’ જેવી ઝલક
Exit mobile version