Site icon

સની લિયોને અડધી રાત્રે રસ્તાની વચ્ચે કર્યો લુંગી ડાન્સ, ઈન્ટરનેટ પર મચાવી ધૂમ ; જુઓ વીડિયો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 13 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

સોમવાર

પોતાની પોસ્ટ અને તસવીરો દ્વારા સોશિયલ મીડિયા પર ધૂમ મચાવનાર અભિનેત્રી સની લિયોન હવે તેના 'લુંગી ડાન્સ'ને લઈને ચર્ચામાં છે. સની લિયોને તેની ટીમ સાથે લુંગી પહેરીને ડાન્સ કર્યો હતો, જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.સની લિયોને આ ડાન્સ વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે, જેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. સની લિયોન ખૂબ જ શાનદાર અંદાજમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 3 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.

સની લિયોન હાલમાં ફિલ્મ 'ઓહ માય ઘોસ્ટ'નું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મનું શૂટિંગ અત્યારે ચેન્નાઈમાં ચાલી રહ્યું છે. ત્યાં અભિનેત્રીએ ગુલાબી શર્ટ અને લુંગી પહેરીને ગળામાં રૂમાલ બાંધીને જબરદસ્ત ડાન્સ કર્યો હતો.

'તારક મહેતા…' ફેમ દિલીપ જોશીએ દીકરીના સંગીત પર કર્યો ધમાકેદાર ડાન્સ, જુઓ વીડિયો

અભિનેત્રી  ના વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો , 'ઓહ માય ઘોસ્ટ' સિવાય સની લિયોન 'રંગીલા', 'શેરો' અને 'હેલન' સહિત કેટલીક અન્ય સાઉથ ફિલ્મોમાં જોવા મળશે. અભિનેત્રીએ વર્ષ 2012માં ફિલ્મ 'જિસ્મ 2'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ફિલ્મો સિવાય સની લિયોન 'બિગ બોસ' અને 'એમટીવી સ્પ્લિટ્સવિલા'નો પણ ભાગ રહી ચૂકી છે. તેણે કેટલીક વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે.

 

Janhvi Kapoor on Arjun Kapoor Trolling: ટ્રોલ્સના નિશાના પર અર્જુન કપૂર અને વ્હારે આવી બહેન જ્હાન્વી! ‘બલિનો બકરો’ વાળા નિવેદને સોશિયલ મીડિયામાં જગાવી ચર્ચા; જુઓ શું છે પૂરો મામલો
Kartik Aaryan: મોટા પડદે ફરી જોવા મળશે કાર્તિક આર્યનનો જાદુ! આ સુપરહિટ ફિલ્મે તોડ્યા હતા રેકોર્ડ, હવે થીયેટરોમાં ફરી મચાવશે ધૂમ
Toxic Runtime: શું ‘ધુરંધર ૨’ જેટલી જ લાંબી હશે યશની ‘ટોક્સિક’? જાણો કેટલા કલાકનો છે આ એક્શન થ્રિલરનો રન ટાઈમ; ચાહકો માટે આવ્યા મોટા સમાચાર.
Rashmika Vijay Sangeet Photos: સ્ટેજ પર ઉતર્યા ‘પ્રિન્સ-પ્રિન્સેસ’: રશ્મિકા અને વિજયના રોમેન્ટિક અંદાજે સંગીત સેરેમનીમાં લગાવી આગ; દિયર આનંદ સાથે પણ એક્ટ્રેસે લગાવ્યા ઠુમકા!
Exit mobile version