Site icon

Surbhi chandna: ઇશ્કબાઝ ફેમ એક્ટ્રેસ સુરભી ચંદના પર ફેશન ડિઝાઇનરે લગાવ્યો ગંભીર આરોપ, વિડીયો શેર કરી ખોલી અભિનેત્રી ની પોલ

Surbhi chandna: ટીવી અભિનેત્રી સુરભી ચંદના જલ્દી જ લગ્ન કરવાની છે. આ માટે તે ડિઝાઈનર કપડાં ફાઇનલ કરી રહી છે. આ દરમિયાન ફેશન ડિઝાઇનરે સુરભી ચંદના પર ગંભીર આરોપ લગાવ્યા છે. કે તે લગ્નના ફંક્શન માટે મફત કપડાંની માંગ કરી રહી હતી.

surbhi chandna fashion designer slam badly for free wedding clothes

surbhi chandna fashion designer slam badly for free wedding clothes

News Continuous Bureau | Mumbai 

Surbhi chandna: ટીવી ની લોકપ્રિય અભિનેત્રી સુરભી ચંદના તેના બોયફ્રેન્ડ કરણ આર શર્મા સાથે ટૂંક સમયમાં લગ્ન કરવાની છે.આ માટે અભિનેત્રી એ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. આ દરમિયાન ફેશન ડિઝાઈનરે સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કરી ને અભિનેત્રી સુરભી ચંદના પર ગંભીર આરોપ લગાવ્યો છે જેમાં તેને કહ્યું કે બોલિવૂડ-ટીવી સેલેબ્સની ડિમાન્ડ દિવસેને દિવસે વધી રહી છે. જે ગંભીર સમસ્યા છે. તેઓને લાગે છે કે આ મુદ્દે વાત થવી જોઈએ.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Raghav chaddha: રાઘવ ચઢ્ઢા એ વરસાવ્યો પત્ની પર પ્રેમ, પરિણીતી ની ગાયકી ના વખાણ કરતા કહી આવી વાત

ફેશન ડિઝાઇનરે સુરભી ચંદના પર લગાવ્યો ગંભીર આરોપ 

ફેશન ડિઝાઈનરે એક વીડિયો શેર કરી ને જણાવ્યું કે અભિનેત્રી ના સ્ટાઈલિશ સચી વિજયવર્ગીયએ અભિનેત્રીના લગ્નના શેડ્યૂલ માટે તેમનો સંપર્ક કર્યો હતો. પણ જ્યારે તેણે સુરભીનો મેસેજ વાંચ્યો તો તે વાંચીને એકદમ ચોંકી ગયો. સુરભી ચંદના તેની પાસે લગ્ન અને રિસેપ્શન જેવા ફંક્શન માટે મફત કપડાં માંગી રહી હતી. ફેશન ડિઝાઈનરે કહ્યું કે જ્યારે આ સ્ટાર્સ ઉદયપુર ના કિલ્લા જેવા મોટા લોકેશન બુક કરી શકે છે, તો પછી તેઓ તેમના લગ્નના ફંક્શન માટે મફત કપડાં કેવી રીતે માંગી શકે. ફેશન ડિઝાઈનર નો આ વિડીયો ઝડપ થી વાયરલ થઇ રહ્યો છે. 


જોકે આ મુદ્દે સુરભી ચંદના અને તેની ટીમ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.મીડિયા રિપોર્ટ મુજબ સુરભી ચંદના અને તેના બોયફ્રેન્ડ કરણ આર શર્મા ના ભવ્ય લગ્ન ઉદયપુરના એક જૂના કિલ્લામાં થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Shahid Kapoor and Rashmika Mandanna: શાહિદ-રશ્મિકાનો ડબલ ધડાકો! ‘કૉકટેલ 2’ બાદ વધુ એક મોટી ફિલ્મ લાગી હાથ, અમિત શર્માની ફિલ્મમાં જમાવશે રોમેન્ટિક જોડી
Ghooskhor Pandat’: કેન્દ્ર સરકારની લાલ આંખ: વિવાદ વકરતા નેટફ્લિક્સે ‘ઘૂસખોર પંડિત’નું ટીઝર હટાવ્યું, પ્રમોશન પર પણ લાગી રોક
O Romeo Controversy: શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’ પર સંકટના વાદળો: ગેંગસ્ટર હુસૈન ઉસ્તરાની પુત્રીએ ફિલ્મ રોકવા કોર્ટમાં કરી અરજી, જાણો શું છે વિવાદ
Shakti Shalini Update: શક્તિ શાલિની’ માં ઓસ્કાર નોમિનેટેડ અભિનેતાની એન્ટ્રી: અનીત પડ્ડા સાથે જામશે જોડી, જાણો ફિલ્મ વિશેની લેટેસ્ટ અપડેટ
Exit mobile version