Site icon

નાગિન ફેમ સુરભી જ્યોતિએ શેર કરી બોલ્ડ તસવીરો, માલદિવ્સ માં કરી રહી છે એન્જોય, તસવીરો જુઓ

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૪ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

બુધવાર

આ દિવસો માં ટીવી સેલેબ્સ વેકેશન ના મૂડ માં છે. હવે ટેલિવિઝન સ્ટાર સુરભી જ્યોતિ હાલ માં માલદિવ્સ માં  વેકેશનની મજા માણી રહી છે. સુરભી એ તેની કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યા છે. 

તસવીરો માં તે અદભૂત ક્રોપ ટોપ અને સ્કર્ટ પહેરી ને કેમેરા સામે પોઝ આપતી જોવા મળી રહી છે. આ તસવીરો માં તે સમુદ્ર કિનારા પર ખૂબ જ શાનદાર શૈલી માં જોવા મળી રહી છે.

 

 

આ તસવીરો શેર કરતી વખતે સુરભી એ કેપ્શન માં લખ્યું હતું, ‘ટ્રિપ્પી અને હિપ્પી’

વર્કફ્રંટની વાત કરીએ તો, સુરભી એ તાજેતરમાં ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી ‘કુબુલ હૈ 2.0’ માં નજર આવી હતી.

ઉલ્લેખનીય છે કે સુરભી એ 2012 થી 2016 દરમિયાન પહેલીવાર ‘કુબૂલ હૈ’ થી તેની કારકિર્દીની શરુઆત કરી હતી.

Rashmika Vijay Hyderabad Reception: રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાનું હૈદરાબાદમાં ભવ્ય રિસેપ્શન; ભીડને રોકવા માટે કપલે કર્યો આવો નિર્ણય, સુરક્ષા વ્યવસ્થા કરાઈ સખત
Rashmika Vijay New Video: લગ્નના ૩ જ દિવસમાં રશ્મિકા-વિજય વચ્ચે તિરાડ? ‘અમે એકબીજા માટે નથી બન્યા’ – વીડિયો વાયરલ થતા ચાહકોમાં ફફડાટ; જાણો શું છે હકીકત
Dhurandhar The Revenge Runtime: રેકોર્ડબ્રેક રન-ટાઈમ સાથે આવી રહી છે ‘ધુરંધર ૨’: રણવીર સિંહની આ ફિલ્મમાં જોવા મળશે પહેલા ભાગ કરતાં પણ ડબલ એક્શન!
Dhurandhar The Revenge Trailer: ‘ધુરંધર: ધ રિવિંજ’ ના ટ્રેલરની નવી તારીખ જાહેર: ગ્રાન્ડ ઈવેન્ટ રદ, હવે આ દિવસે ડિજિટલી ધૂમ મચાવશે રણવીર સિંહનું ટ્રેલર.
Exit mobile version