Site icon News Continuous Bureau | Mumbai

ઓસ્કરની રેસમાં પહોંચી એક તમીલ ઇન્ડિયન ફિલ્મ, એક્ટર સુરીયાની ફિલ્મ ‘સૂરારાઈ પોટ્રુ’ સ્ક્રીનિંગ રૂમમાં અવેલેબલ. જાણો વિગત

સુધા કોંગારાના ડિરેક્શનમાં બનેલી 'સૂરારાઈ પોટ્રુ' હવે ઓસ્કરની રેસમાં સામેલ થઇ ગઈ છે. OTT પર 2020માં જ રિલીઝ થનારી આ પહેલી તમિળ ફિલ્મ હતી.

હજુ એકેડમી અવોર્ડના નોમિનીઝનું લિસ્ટ બન્યું નથી પણ 'સૂરારાઈ પોટ્રુ' એકેડમીના સ્ક્રીનિંગ રૂમમાં અવેલેબલ છે.

Join Our WhatsApp Channel

એકેડમીના સભ્યો તેને જોયા પછી વોટ અને નોમિનેશન ફાઇનલ કરશે.

KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Sonu Nigam Flight Video હવામાં ગૂંજ્યો સોનુ નિગમનો અવાજ રાયપુરમુંબઈ ફ્લાઇટ માં મુસાફરોએ ગીત ગાયું તો ગાયકે પણ આપ્યું સરપ્રાઇઝ
AICWA Demands Extra Security બોલિવૂડ સ્ટાર્સની સુરક્ષા મુદ્દે મોટી હલચલ, અમિતાભ બચ્ચન અને સૈફ અલી ખાનને કડક સુરક્ષા આપવા AICWA ની CM ફડણવીસને અપીલ
Exit mobile version