Site icon

અભિનેત્રી રિયાને જેલમાંથી છુટકારો નહીં, વિશેષ એનડીપીએસ કોર્ટે 6 ઓક્ટોબર સુધી લંબાવી ન્યાયિક કસ્ટડી

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

22 સપ્ટેમ્બર 2020 

ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલ અભિનેત્રી રિયા ચક્રવર્તીને 6 ઓક્ટોબર સુધી જેલમાં રહેવું પડશે. ખાસ એનડીપીએસ કોર્ટે રિયા ચક્રવર્તીની ન્યાયિક કસ્ટડી 6 ઓક્ટોબર સુધી લંબાવી દીધી છે. રિયાની 14 દિવસની ન્યાયિક કસ્ટડી મંગળવારે સમાપ્ત થઈ રહી હતી. 

ઉલ્લેખનીય છે કે અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસની ડ્રગ્સ એંગલથી તપાસ કરતા રિયાની 8 સપ્ટેમ્બરના રોજ નોર્ટોક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જો રિયા ચક્રવર્તી દોષી સાબિત થાય છે, તો તેને 10 વર્ષની કેદની સજા થઈ શકે છે. દરમિયાન રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શૌવિક ચક્રવર્તીએ બોમ્બે હોઇ કોર્ટમાં જામીન અરજી કરી હતી. તેની આવતીકાલે 23 સપ્ટેમ્બરે સુનાવણી થશે.  

બોલિવૂડ અભિનેતાના મોતને સોર્ટ કરવા એનસીબી ડ્રગ્સ કેસની તપાસમાં સામેલ છે. પૂછપરછ દરમિયાન એનસીબીએ અનેક મહત્વપૂર્ણ માહિતી મેળવી છે. તેથી જ એનસીબીએ અત્યાર સુધીમાં રિયા, તેના ભાઈ શૌવિક ચક્રવર્તી, સેમ્યુઅલ મિરાંડા સહિત મુંબઇ અને ગોવાથી ડ્રગના ઘણાં વેપારીઓની ધરપકડ કરી છે. એનસીબી ઉપરાંત સીબીઆઈ અને ઇડી પણ આ કેસની તપાસ કરી રહ્યા છે.

O Romeo OTT Release: OTT પર રાજ કરવા તૈયાર છે શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’: એપ્રિલના બીજા સપ્તાહમાં થઈ શકે છે રિલીઝ; જાણો કયા પ્લેટફોર્મ પર જોઈ શકાશે ઓનલાઈન
Thalapathy Vijay Divorce Case: શું વિજય અને સંગીતાના ૨૭ વર્ષના લગ્નજીવનનો અંત આવશે? ₹૨૫૦ કરોડની ઓફર સાથે મામલો થાળે પાડવાનો પ્રયાસ; ફેન્સમાં ભારે ચર્ચા.
Janhvi Kapoor on Arjun Kapoor Trolling: ટ્રોલ્સના નિશાના પર અર્જુન કપૂર અને વ્હારે આવી બહેન જ્હાન્વી! ‘બલિનો બકરો’ વાળા નિવેદને સોશિયલ મીડિયામાં જગાવી ચર્ચા; જુઓ શું છે પૂરો મામલો
Kartik Aaryan: મોટા પડદે ફરી જોવા મળશે કાર્તિક આર્યનનો જાદુ! આ સુપરહિટ ફિલ્મે તોડ્યા હતા રેકોર્ડ, હવે થીયેટરોમાં ફરી મચાવશે ધૂમ
Exit mobile version